શ્રેણી : ગુજરાત

ગુજરાત

ખાંડના ભાવો નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગની સમગ્ર રાજ્યમાં ખાંડ સ્ટોકલિમીટની તપાસ શરૂ 

GUJARAT NEWS DESK TEAM
નિયામકની કચેરી અન અને નાગરિક પુરવઠાની તપાસ ટીમ દ્વારા  તારીખ ૨૭/૦૮/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર ખાતે ખાંડના વેપારીઓ અને ડીલરોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવેલ...
ગુજરાત

નેપાળમાં ફસાયેલા લોકો માટે રાજ્ય અને દેશના લોકોને સહાય માટે હેલ્પલાઇન નંબર જાહેર

GUJARAT NEWS DESK TEAM
નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટે હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે. ગુજરાત રાજ્યના નાગરિકો અને તેના પરિવારજનોએ રાજ્યના કંટ્રોલરૂમ નંબર • 079232-51900...
OTHER

અદાણી ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હી ખાતેAVPNવેલકમ ડિનરનું આયોજન; ડૉ. પ્રીતિ અદાણીએ આપ્યો સ્થાયી પરિવર્તન અનેપરોપકારનો સંદેશ

GUJARAT NEWS DESK TEAM
અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ શાખા અને AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2026ના સ્ટ્રેટેજિક પાર્ટનર ‘અદાણી ફાઉન્ડેશન’ દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે દેશ-વિદેશના લગભગ ૨,૦૦૦ પ્રતિનિધિઓ માટે...
ગુજરાત

કેગના અહેવાલમાં ચોકાવનારો ખુલાસો, ગુજરાત ડાયાલિસ પ્રોગ્રામમાં ૮૨.૫૭ કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો

GUJARAT NEWS DESK TEAM
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ઉઘાડી લૂંટ ઉપર સવાલ ઊભા...
ગુજરાત

ઝેરી કેમિકલને કારણે અનેક પક્ષીઓના અને ૧૫ થી વધુ દૂધાળા પશુના મોત

GUJARAT NEWS DESK TEAM
આણંદના ખંભાતના ભાલ વિસ્તારમાં કેમિકલના પ્રદૂષણે માઝા મુકી હોવાના આક્ષેપ આસપાસના રહીશો કરી રહ્યા છે. વત્રા-વટાદરા ગામની સીમમાં ઝેરી ગેસ ઉડ્યાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા...
ગુજરાત

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

GUJARAT NEWS DESK TEAM
વરસાદની રાહ જાેઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આજથી આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે....
OTHER

કલાકો સુધી મોબાઈલમાં રીલ અને વીડિયો જાેતા લોકો સાવધાન

GUJARAT NEWS DESK TEAM
સાઉથ એક્ટ્રેસ શકીલા પર હદથી વધારે મોબાઈલનો ઉપયોગ કરવો ભારે પડ્યો છે. સૂતા-સૂતા ફોનમાં ગેમ રમવાથી તેમની ડોકની હાલત એવી થઈ ગઈ કે તેમને સર્જરી...
ગુજરાત

ગુજરાત સરકારનો ઐતિહાસિક ર્નિણય એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર આરોગ્ય અને ગ્રાહકોના હિતો માટે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો...
ગુજરાત

ગુજરાતના આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ ડિસીઝ માટે જનજાગૃતિ, પૂરતી દવા, સારવાર અને કાઉન્સેલિંગની મોટા પ્રમાણમાં જરૂરિયાત.

GUJARAT NEWS DESK TEAM
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંસદમાં પ્રસ્તુત આંકડા...
ગુજરાત

કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રાનું કર્ણાવતી મહાનગર ખાતે સ્વાગત કરાયું

સંત શિરોમણી મહાત્મા શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650માં જન્મજયંતિ વર્ષ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત ભાજપા દ્વારા આયોજિત ‘કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રાનો પવિત્ર યાત્રાધામ...