OTHER

પીએન્ડ ટી અને અધર્સ સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એસોસિએસનની કોન્ફરન્સ યોજાઇ

અમદાવાદના નવરંગ સ્કૂલ નજીક ડી કે હોલ ખાતે પીએન્ડ ટી અને અધર્સ સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એસોસિએસનની કોન્ફરન્સ અને વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં પેન્શનર્સ ઉપસ્થિત રહ્યાં હતા.એસોસિએશનના પ્રમુખ બી એમ મળી તથા કાર્યકારી પ્રમુખ બી વી વ્યાસે ઉદબોધન કર્યુ હતુ. તેમજ પેન્શનર્સના હક્કો અને માંગણીઓની ચર્ચા કરી હતી. આ પ્રસંગે જોઇન્ટ સેક્રેટરી જયંત પંચાલે પેન્શનર્સની વિવિધ માંગણીઓ અને સરકારની જોગવાઇએ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કાર્યક્રમના સ્પોન્સરર ત્રિશા હોસ્પિટલના ડો અલ્પેશ પટેલે હેલ્થ અવેરનેશ અંગે સમજ આપી હતી તેમજ રોબોટિક સર્જરીની છણાવટ કરી હતી.આ ઉપરાંત ઘૂંટણની ઢાંકણીના બદલવા અંગેની જાણકારી આપી હતી.

 

Related posts

અધ્યાપકોની વતનમાં બદલીની માંગણી

GUJARAT NEWS DESK TEAM

સોમનાથ મહાદેવનો વિશેષ ‘સૂર્ય દર્શન શ્રૃંગાર’

પૂજ્ય બાપુના સ્વચ્છતા મહામંત્રને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ  જન જન સુધી પહોંચાડ્યો છે: અધ્યક્ષ શંકર ચૌધરી

GUJARAT NEWS DESK TEAM

શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે પુરૂષોત્તમ માસ દરમિયાન વિવિધ મનોરથોનું આયોજન : શ્રી ભાગવતઋષિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં હોળી પર્વની ઉજવણીમાં સહભાગી થઈ હોળી દર્શન કર્યા

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

Leave a Comment