સ્પોર્ટ્સ

કર્ણાવતી ક્લબ દ્વારા સ્વીમીંગ કોમ્પીટીશનનું સુંદર આયોજન

કર્ણાવતી ક્લબ દ્વારા તા. ૧૯-૦૭-૨૦૨૬ ના રોજ સ્વીમીંગ કોમ્પીટીશનનું સુંદર આયોજન કરેલ હતું. તેમા આશેર ૩૭૫ સભ્યો/બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક સ્પર્ધક ને કીટ તથા વિજેતાઓને ટ્રોફી એનાયત કરેલ હતી. ચેરમેન રાકેશ પટેલ જણાવ્યું હતું કે આ રીતના આયોજન થી સભ્યોને પ્રોત્સાહિત કરી. આવી રહેલ ઓલિમ્પીક જેવી સ્પર્ધામાં પણ ભાગ લઈ શકે છે.

Related posts

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26ઃપ્રોગ્રેસિવ એસએ (ગુજરાત) ની ટીમ અને દિલ્લી  ની ડીફેન્ડિંગ ચેમ્પિયન ગોલ હઁટર્સ ટીમ વચ્ચે નો જોરદાર મુકાબલો 5-5 થી ડ્રૉ.   

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયન 2025-26

GUJARAT NEWS DESK TEAM

AFC U-17 એશિયન કપ 2026 ક્વોલિફાયર્સ – ગ્રૂપ Dની મેચ  22–30 નવે. દરમિયાન અમદાવાદના એકા એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાશે

GUJARAT NEWS DESK TEAM

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે દાવો કર્યો છે કે વૈભવ કદાચ ૨૧ કે ૨૨ વર્ષનો છે

અમદાવાદે આણંદ ને મહાત આપી ચેમ્પિયન

અમદાવાદમાં આવતીકાલથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિં ચેમ્પિયનશીપ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment