શ્રેણી : બિઝનેસ

બિઝનેસ

અમદાવાદમાં PLASTFOCUS 2027નું લોન્ચિંગ: ભારતીય પ્લાસ્ટિક ઉદ્યોગને વૈશ્વિક મંચ સાથે જોડવાની નવી પહેલ

GUJARAT NEWS DESK TEAM
PMMAI અને મેસ્સે ડસેલડોર્ફ ઇન્ડિયાની વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા PLASTFOCUS ‘K Alliance’ નો ભાગ બનશે અમદાવાદ, ભારત | 12 ઓક્ટોબર 2026: પ્લાસ્ટિક મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ...
બિઝનેસ

GCCI યુથ કમિટીનો સ્થાપના સમારોહ GCCI, અમદાવાદ ખાતે યોજાયો.

GUJARAT NEWS DESK TEAM
ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા GCCI યુથ કમિટીનો સ્થાપના સમારોહસોમવાર, 5 ઓક્ટોબર 2026ના રોજ A.H. હોલ, GCCI, અમદાવાદ ખાતે યોજાયો હતો. આ...
બિઝનેસ

અદાણી સંચાલિત મુંબઇ આં.રા.એરપોર્ટના ટર્મિનલ 1B ના ઉત્તરી.ભાગના આંશિક પુનર્વિકાસનું કામ શરુ કરાશે

GUJARAT NEWS DESK TEAM
અદાણી દ્વારા સંચાલિત મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલના ઉત્તરીય ભાગના 1B ની દિન પ્રતિદિન જર્જરીત થઇ રહેલી ૬0 વર્ષ જૂની ઈમારત આવનારા દિવસોમાં સુરક્ષાના પ્રશ્નો પેદા...
બિઝનેસ

ઓડિશા સરકારે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ-અદાણી ફાઉન્ડેશન પ્રેરીત ‘ઓલિવ રિડલી’ની હિલચાલનો સંશોધનાત્મક અભ્યાસ જાહેર કર્યો

GUJARAT NEWS DESK TEAM
ઓડિશા સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, શ્રમ અને ઇએસઆઇરાજ્યમંત્રી શ્રી ગણેશ રામ સિંહ ખુંટિયાએ દેહરાદૂન સ્થિત વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ ઓલિવ રિડલી...
બિઝનેસ

કોલંબોવેસ્ટઇન્ટરનેશનલટર્મિનલનીક્ષમતાબેગણી૩.૨મિલિયન TEUsકરી

GUJARAT NEWS DESK TEAM
અદાણીપોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ના કોલંબોવેસ્ટઈન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) ના ૭૫૦ મિલિયનયુએસડોલરનારોકાણધરાવતાબીજા તબક્કાનાવિસ્તરણનુંશ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાએ આજે કરેલા​​ ઉદ્ઘાટનસાથેતેની ક્ષમતા ૧.૬ મિલિયનથીબેગણીવધીને ૩.૨ મિલિયનTEUs...
બિઝનેસ

GCCI યુથ કમિટી દ્વારા “ધ વેલ્થ બ્લુપ્રિન્ટ” સેશનનું આયોજન

GUJARAT NEWS DESK TEAM
ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા તેની યુથ કમિટી મારફતે “ધ વેલ્થ બ્લુપ્રિન્ટ – બાય ચિત્રક શાહ” શીર્ષક હેઠળનું માહિતીસભર અને ઇન્ટરેક્ટિવ સેશન...
બિઝનેસ

GCCI બિઝનેસ વિમેન કમિટી દ્વારા તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ “Nutrition Beyond the Plate” – સાયન્સ- લાઈફ સ્ટાઇલ અને હેલ્થ વિષય પર સત્રનું થયેલ આયોજન.

GUJARAT NEWS DESK TEAM
GCCI બિઝનેસ વિમેન કમિટીએ તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ “Nutrition Beyond the Plate” – સાયન્સ- લાઈફ સ્ટાઇલ અને હેલ્થ વિષય પર એક સત્રનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ડૉ....
બિઝનેસ

ગાંધીનગર ખાતે ચાર દિવસીય પ્રદર્શન ‘એલ્યુમિનિયમ ભારત 2026’ નો પ્રારંભ; ભારતની એલ્યુમિનિયમ મહત્વાકાંક્ષાઓ કેન્દ્રસ્થાને

GUJARAT NEWS DESK TEAM
એલ્યુમિનિયમ ઉત્પાદનો માટેનું વિશેષ પ્રદર્શન, ‘એલ્યુમિનિયમ ભારત 2026’, આજે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ધ એલ્યુમિનિયમ એક્સટ્રુઝન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા...
બિઝનેસ

ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ મનોજ જોશીએ અમદાવાદમાં એમનીલ ફાર્માસ્યુટિકલ્સ ની મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM
• આ મુલાકાત ભારતના ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન ક્ષેત્રમાં એમનીલના યોગદાનને ઉજાગર કરે છે • કાશીવ બાયોસાયન્સેસના અધિગ્રહણ બાદ કંપનીએ આર એન્ડ ડી, કોમ્પ્લેક્સ મેડિસિન્સ...
બિઝનેસ

ભારત-રશિયા ફાર્મા સંબંધોને મજબૂત કરવા રશિયાના ક્રાસ્નોદર પ્રદેશના ડેપ્યુટી ગવર્નર કેડિલા ફાર્માસ્યુટિકલ્સની મુલાકાતે 

GUJARAT NEWS DESK TEAM
 ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આજે તેના ભાટ-ધોળકા સ્થિત કોર્પોરેટ કેમ્પસ ખાતે રશિયાના ક્રાસ્નોદર (Krasnodar) પ્રદેશના ડેપ્યુટી ગવર્નર અલેક્ઝાન્ડર રુપેલ (Alexander Ruppel) અને...