શ્રેણી : મારું શહેર

મારું શહેર

કોંગ્રેસના નેતા નિશિથ વ્યાસે મતદાન કર્યુ

GUJARAT NEWS DESK TEAM
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતેમતદાન થઇરહ્યું છે. કોંગ્રેસના ટોચના નેતા નિશિથ વ્યાસે મતદાન કરીને પોતાની પ્રતિક્રિયાઆપી હતી....
મારું શહેર

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પ્રવક્તા હિરેન બેંકર સહિતના મતદારોનું મતદાન

GUJARAT NEWS DESK TEAM
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૧ના ઉમેદવાર  જ્યોતનાબેન સોલંકીએ (ઝુંડાલ) ચાંદખેડા ખાતે અનન્યા સ્કૂલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિરેન બેન્કર, એસી સેલના પ્રવક્તા ...
મારું શહેર

ભદ્ર પ્લાઝામાં અમદાવાદ મહાનગર પાલિકાની વિશેષ વ્યવસ્થા

GUJARAT NEWS DESK TEAM
અમદાવાદ ભદ્ર પ્લાઝાની અંદર લોકોની સુવિધા માટે ગ્રીલ લગાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે ફેરિયાઓ રોડ ઉપર ન આવી જાય અને રોડ...
મારું શહેર

અસારવામાં પાણીની ટાંકીમાંથી કંકાલ મળવાની ઘટનામાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત

GUJARAT NEWS DESK TEAM
અસારવા યુથ સર્કલના પ્રમુખ શ્રી સંજય પટેલે સંખ્યાબંધ નાગરિકો ની સહી સાથે મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રીને પત્ર પાઠવીયો છે અને આ...
મારું શહેર

અમદાવાદ ભારે વરસાદ બાદ શહેરના માર્ગો વધુ સુદ્રઢ બનાવવા AMCની કામગીરી તેજ,મેયર હિતેશ બારોટ અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રવિણ પટેલે મોડીરાત્રે નિરીક્ષણ કર્યુ

GUJARAT NEWS DESK TEAM
  અમદાવાદ શહેરમાં નાગરિકોને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને સારા માર્ગોની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ઝોનમાં માર્ગ મરામત, રોડ રીસરફેસિંગ તથા...
મારું શહેર

મનપાના નામે ડિમોલિશન મુદ્દે મનપા કમિશનર તાત્કાલિક ફરિયાદ નોંધાવે તેવી કોંગ્નેસના નિરવ બક્ષીની માગંણી

GUJARAT NEWS DESK TEAM
અમદાવાદના નરોડા વિસ્તારના નાના ચિલોડામાં ગેરકાયદે ડિમોલિશનની ફરિયાદો ઉઠી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકાનું નામ વટાવીને ત્રણ દુકાનો તોડી પાડવામાં આવી છે. ત્યારે આ મામલે...
મારું શહેર

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં ભારે હોબાળો: બાળકને આપેલા ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો

GUJARAT NEWS DESK TEAM
શહેરના શીલજ વિસ્તારમાં આવેલી જાણીતી આનંદ નિકેતન સ્કૂલ વિવાદોના ઘેરામાં આવી છે. શાળામાં પીરસવામાં આવતા ભોજનમાંથી કાચનો ટુકડો નીકળવાની ગંભીર ઘટના સામે આવ્યા બાદ વાલીઓએ...
મારું શહેર

સ્ટર્લીંગ સીટી સેક્ટર એ નું સ્ટેટસ ચેન્જ :પાણી નગરી માંથી કાદવ નગરી બની

GUJARAT NEWS DESK TEAM
  બોપલના સ્ટર્લીંગ સીટી સેક્ટર એ માં ગટર લાઈન માટે બંને બાજુ સિમેન્ટ કોન્ક્રીટ નો રોડ ખોદી નાખીને ગટર લાઈન નાખવામાં આવી છે. જેમાં એક...
મારું શહેર

અમદાવાદમાંએશિયનમસ્ક્યુલોસ્કેલેટલરેડિયોલોજીસોસાયટીની AMS 2026 કોન્ફરન્સયોજાઈ; 22 દેશોના 700 પ્રતિનિધિઓનીઉપસ્થિતિ

GUJARAT NEWS DESK TEAM
અમદાવાદખાતે 7થી 9 ઓગસ્ટ, 2026 દરમિયાનપ્રતિષ્ઠિત 27મીએશિયન મસ્ક્યુલોસ્કેલેટલ સોસાયટી(AMS) કોનફરન્સ નુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. આકોન્ફરન્સમાં 23 દેશોમાંથીલગભગ 700 પ્રતિનિધિઓઅનેફેકલ્ટીસભ્યોએભાગલીધોહતો, જેનાકારણેતેએશિયામાંમસ્ક્યુલોસ્કેલેટલરેડિયોલોજીનાક્ષેત્રમાંયોજાયેલાસૌથીમોટાશૈક્ષણિકસમારોહોમાંનીએકબનીહતી. ઓર્ગેનાઇઝિંગચેરમેનડૉ. અંકુરશાહેજણાવ્યુંકેકોન્ફરન્સમાંવિસ્તૃતવૈજ્ઞાનિકકાર્યક્રમસાથે USG અનેMRIનાપાંચસમાંતરહેન્ડ્સ-ઓનવર્કશોપયોજવામાંઆવ્યાહતા. આવર્કશોપએસવીપી હોસ્પિટલતથાશ્રીમતી એનએચએલ મ્યુનિસિપલ...
મારું શહેર

કુડાસણ રિલાયન્સ ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા નિવારવા ગાંધીનગર મહાનગરપાલિકાની વિશેષ ઝુંબેશ: નો-પાર્કિંગ સ્પેસમાં મૂકેલા વાહનો સામે કડક કાર્યવાહી

ગાંધીનગર શહેરના કુડાસણ રિલાયન્સ ચોકડી વિસ્તારમાં વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ...