મરાઠી મામલે અભિનેત્રી રાજશ્રી મોરે સાથે મનસેના નેતાના પુત્રની ગેરવર્તણૂંક
સોશિયલમીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, મનસેરાજ્ય ઉપાધ્યક્ષ જાવેદ શેખના પુત્ર રાહિલ શેખ, મરાઠી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અભિનેત્રી રાજશ્રી મોરે સાથે, નશાની હાલતમાં ગેરવર્તણૂક કરતા...