શ્રેણી : મારું શહેર

મારું શહેર

એસવીપીઆઈ એરપોર્ટને ગ્રાહક અનુભવ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ACIલેવલ-5એક્રેડિટેશન પ્રાપ્ત, ભારતનું ત્રીજું એરપોર્ટ બન્યું

વૈશ્વિક સ્તરે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અદાણીપોર્ટફોલિયોનીફ્લેગશિપઇન્ક્યુબેટર કંપની અદાણીએન્ટરપ્રાઇઝિસ લિમિટેડની પેટાકંપનીઅદાણીએરપોર્ટહોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ(SVPI)એરપોર્ટે ગ્રાહક સેવા ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ...
મારું શહેર

પ્રજાનું અપમાન કરતું નિવેદન અને કલાકારોના વલણ અંગે અમદાવાદમાં પ્રશ્નાર્થ બેનરો લગાવાયા

અમદાવાદ શહેરના વિવિધ ચાર રસ્તાઓ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ મહામંત્રી રાજેશ ટી. સોની દ્વારા પ્રશ્નાર્થ બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરોનો મુખ્ય ઉદ્દેશ...
મારું શહેર

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

GUJARAT NEWS DESK TEAM
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા પૂર્વે ભગવાનને આવકારવા અને તેમના દર્શન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન...
મારું શહેર

ફાંસીની સજાના અમલ પર ૩ મહિનાનો સ્ટે, આરોપીઓ જશે સુપ્રીમ કોટ

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે મોટો ર્નિણય લીધો છે. વર્ષ ૨૦૨૨માં સ્પેશિયલ કોર્ટ દ્વારા ૩૮ આરોપીઓને આપવામાં આવેલી ફાંસીની સજા અને ૧૧ દોષિતોને આપવામાં...
મારું શહેર

પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ ભુવા નગરી બની

અમદાવાદમાં ચોમાસાના પ્રારંભે જ શીલજ અને સાબરમતી વિસ્તારમાં રસ્તાઓ પર મહાકાય ભુવા પડ્યા છે. ખોદકામ અને વરસાદને કારણે જમીન ધસી પડતાં આ ઘટનાઓ બની હતી....
મારું શહેર

સુભાષ બ્રિજ ડિમોલિશનમાં વધુ એક સફળતા : શાહીબાગ તરફનો સ્પાન સુરક્ષિત રીતે ઉતારાયો

અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજને દૂર કરવાની કામગીરીમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. બ્રિજના શાહીબાગ તરફના સ્પાનનું ડિમોલિશન શનિવારે સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ...
મારું શહેર

અમદાવાદ  સુભાષ બ્રિજના ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ, નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા

અમદાવાદ શહેરના સુભાષ બ્રિજને દૂર કરવાની કામગીરી અંતર્ગત આજે બ્રિજના નદીના પટમાં આવેલા 3 સ્પાનનું ડિમોલિશન સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે....
મારું શહેર

વાઘોડિયા રોડ પર ગારમેન્ટના વેપારી પર ફિલ્મી ઢબે ફાયરિંગ, યુવક ગંભીર

વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ ગત મોડી રાત્રે એક સનસનાટીભરી ફાયરિંગની ઘટના સામે આવી છે. વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર કારમાં...
ગુજરાતમારું શહેર

ભિક્ષાવૃત્તિ મુક્ત અને વંચિત બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાનો અનોખો પ્રયાસ

  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા થલતેજ સ્થિત પી.એમ. શ્રી થલતેજ અનુપમ પ્રાથમિક શાળા ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ-2026’...
મારું શહેર

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વાવોલ ગામ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાયા: ૧૫ શાકભાજીની લારીઓ જપ્ત

ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખા દ્વારા શહેરના માર્ગોને સુવ્યવસ્થિત અને ટ્રાફિકમુક્ત રાખવા માટે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે તા. ૨૦/૦૬/૨૦૨૬ના રોજ બપોરે...