અમદાવાદ ભદ્ર પ્લાઝાની અંદર લોકોની સુવિધા માટે ગ્રીલ લગાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે ફેરિયાઓ રોડ ઉપર ન આવી જાય અને રોડ ઉપર ટ્રાફિક જામ ના થાય તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.