કુડાસણ રિલાયન્સ ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા નિવારવા ગાંધીનગર મહાનગરપાલિકાની વિશેષ ઝુંબેશ: નો-પાર્કિંગ સ્પેસમાં મૂકેલા વાહનો સામે કડક કાર્યવાહી
ગાંધીનગર શહેરના કુડાસણ રિલાયન્સ ચોકડી વિસ્તારમાં વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ...