ગુજરાત

ગુજરાતના નવા DGP જી. એસ. મલિકે આજે ચાર્જ સંભાળ્યો

રાજ્યના પોલીસ વડા તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે અસામાજિક તત્વોને કાયદામાં રહેવાની ચેતવણી આપી હતી. તેમણે સાઈબર ક્રાઈમ, ડ્રગ્સનું દૂષણ રોકવાની કામગીરીને પ્રાથમિકતા ગણાવી હતી. સોમવારે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. તેઓ જ્યારે કાર્યભાર ગ્રહણ કરવા પહોંચ્યા ત્યારે ગુજરાત પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નવા પોલીસ વડાના આગમન મિશનને યાદગાર બનાવવા માટે પોલીસ ભવન કચેરીના પ્રાંગણમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગુજરાત પોલીસની વિશેષ ટુકડી દ્વારા નવા ડ્ઢય્ઁ જી.એસ. મલિકને પરંપરાગત શૈલીમાં અને પૂરા સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન વિભાગના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મળતી જાણકારી અનુસાર, રાજ્યના ડ્ઢય્ઁ તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ચાર્જ સંભાળ્યો હતો. નવા ડ્ઢય્ઁનું પોલીસના પ્રોટોકોલ મુજબ સ્વાગત કરાયું હતું. જ્ઞાનેન્દ્રસિંહ મલિક રાજ્યના ૪૧માં ડ્ઢય્ઁ બન્યા હતા. તેઓ ૧૯૯૩ની બેચના ૈંઁજી અધિકારી છે. પાંચ મહિના બાદ રાજ્યને કાયમી ડ્ઢય્ઁ મળ્યા હતા. વિકાસ સહાયની નિવૃતી બાદ ડૉ. કે.એલ.એન રાવને ઈન્ચાર્જ ડ્ઢય્ઁ બનાવાયા હતા. ડૉ. રાવ પાસે ઝ્રૈંડ્ઢ ક્રાઈમ અને જેલના ડ્ઢય્ તરીકેનો ચાર્જ યથાવત રહેશે.
જી.એસ.મલિકને ડ્ઢય્ઁ બનાવાતા હવે અમદાવાદના નવા ઝ્રઁ તરીકે ચાર નામ રેસમાં છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, કેન્દ્રમાં ડેપ્યુટેશન પર રહેલા મનોજ શશીધર, છઝ્રમ્ અમદાવાદના ડિરેકટર પિયુષ પટેલ, જીઁય્ના એડી. ડીજી રાજીવ રંજન ભગતનું નામ પણ અમદાવાદ ઝ્રઁ તરીકે રેસમાં સામેલ છે.
જી.એસ.મલિક ૧૯૯૩ની બેચના ૈંઁજી અધિકારી છે. તેઓ મૂળ હરિયાણાના જિંદના વતની છે. મલિક અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં ફરજ બજાવી ચૂક્યા છે. જી.એસ. મલિકે કચ્છમાં છજીઁ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ગુજરાત મ્જીહ્લના આઈજી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઝ્રૈંજીહ્લના એડી. ડીજી તરીકે પણ જી.એસ.મલિકે ફરજ બજાવી છે. જી.એસ.મલિક બીએસએફમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. જ્ઞાનેન્દ્ર સિંહ મલિક ગુજરાત પોલીસના અનુભવી અધિકારીઓમાંના એક ગણાય છે.
તેમની કારકિર્દી દરમિયાન તેમણે રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. ગુજરાત પોલીસમાં વિવિધ હોદ્દાઓ પર સેવા આપ્યા બાદ તેમણે કેન્દ્ર સરકાર હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (મ્જીહ્લ) અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (ઝ્રૈંજીહ્લ)માં પણ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

Related posts

૩૦ જુલાઈ અને ૧ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

મુખ્યમંત્રીનુ મહાનગરોને વિકાસ વિઝનનો રોડમેપ તૈયાર કરવા આહ્વાન

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદથી ગરમીથી રાહત

વરસાદની ભારે ખેંચથી વાવેતરમાં ૪૦ ટકા ઘટાડો, માત્ર એક ઇંચ વરસાદથી કૃષિ સંકટ ઘેરાયું, પાણી પહોંચાડવા સરકાર તાત્કાલિક પગલાં ભરે : અમિત ચાવડા 

સાયન્સ સિટિ ખાતે નેશનલ સ્પેસ ડેની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રીએ વર્તમાન વરસાદની સ્થિતીનો તાગ મેળવ્યો

Leave a Comment