
ભારતનીઅગ્રણીખાનગીક્ષેત્રનીવીજટ્રાન્સમિશનઅનેવીજ વિતરણકંપનીઅદાણીએનર્જીસોલ્યુશન્સલિ.નેબિહારનાપીરપેંતીખાતેનિર્માણાધીન૨૪૦૦મેગાવોટક્ષમતાના વીજ પ્રકલ્પમાંથીવીજળીના નિષ્ક્રમણમાટેએકપ્રકલ્પ મળ્યો હોવાની માહિતી આપતા કંપનીએ આજેજણાવ્યું હતું કે‘શુલ્ક આધારિત સ્પર્ધાત્મક લિલામનીપ્રક્રિયાદ્વારાપ્રાપ્તથયેલઆપ્રકલ્પકાર્યરતથયાબાદવાર્ષિકઆશરેરુ.૫૦૦કરોડની શુલ્કની આવક પેદાકરશે.
પીરપેંતીમાં આવેલા દરેકની ૮૦૦ મેગાવોટની ક્ષમતાના એવાકુલ ત્રણ એકમમાંથીવીજળીનુંનિષ્ક્રમણ” (Evacuation of Power from 3X800 MW STPP Pirpainti) શીર્ષક હેઠળનોઆપ્રકલ્પ ‘વિક્રમશિલાપાવરટ્રાન્સમિશનલિ. નામક ‘ ‘સ્પેશિયલપર્પઝવ્હીકલ‘ થકી અમલી બનાવીને૨૦૨૮નાછેલ્લાત્રિમાસિકગાળાસુધીમાંપૂર્ણકરાશે. પીરપેંતીપાવરપ્લાન્ટમાંથીવીજળીનાઇવેક્યુએશનઉપરાંતઆપ્રકલ્પરાજ્યનાટ્રાન્સમિશનમાળખાનેમજબૂતબનાવીવીજપુરવઠાનીવિશ્વસનીયતામાંવધારોકરશે.
અદાણીએનર્જીસોલ્યુશન્સનાસી.ઈ.ઓશ્રીકંદર્પપટેલેજણાવ્યુંહતુંકે “૨,૪૦૦મેગાવોટનીવીજઉત્પાદનક્ષમતામાટેપીરપેંતીટ્રાન્સમિશનયોજનાએકમજબૂત ઇવેક્યુએશનનીવ્યવસ્થાનું નિર્માણ કરીબિહારનાટ્રાન્સમિશનમાળખાનેવધુસુદ્રઢબનાવશે. તેમણે જણાવ્યું હતું કે આના પરિણામેગ્રીડનીવિશ્વસનીયતાઅનેસ્થિતિસ્થાપકતાવધવા સાથેબિહાર રાજ્યનેતેનીવધતીજતીવીજળીનીમાંગપૂરીકરવામાંમદદમળશે. તેમણે આ તકેદેશનીલાંબાગાળાનીઊર્જાસુરક્ષાનેઆધારઆપેતેવુંવિશ્વસનીયઅનેકાર્યક્ષમટ્રાન્સમિશનમાળખુંવિકસાવવાનીપ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આપ્રકલ્પસંપ્પ્ન થતાં અદાણી એનર્જી સોલ્યુશન્સનાવીજ વિતરણ પોર્ટફોલિયોમાં૮૮૧સર્કિટકિલોમીટરટ્રાન્સમિશનલાઈન્સઅને૩,૧૬૦MVA ટ્રાન્સફોર્મેશનક્ષમતાઉમેરાવાથીકુલક્ષમતાવધીને૩૦,૬૮૩સર્કિટકિલોમીટરઅને૧૪૬,૫૮૫MVA થશે. આસાથેકંપનીનુંટ્રાન્સમિશનક્ષેત્રમાંમૂડીરોકાણહવેઅંદાજેરુ.૯૧,૫૦૦કરોડપહોંચ્યુંછે.
આપ્રકલ્પમાંઝાંઝરપુર, બેથૌલીઅનેબેગુસરાયખાતેચાર‘ગેસઇન્સ્યુલેટેડસબસ્ટેશન્સ‘ નુંનિર્માણઅનેતેને સંલગ્નટ્રાન્સફોર્મેશનક્ષમતા સામેલછે. ટ્રાન્સમિશનઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં૪૦૦kV DCDS પીરપેંતી-ઝાંઝરપુર, પીરપેંતી-બેગુસરાઈઅનેબેગુસરાઈ-બખ્તિયારપુરલાઈન્સતેમજ૨૨૦ kV DCDS ઝાંઝરપુર-બેથૌલીઅનેબેગુસરાઈ-બેગુસરાઈટાઉનલાઈન્સનોસમાવેશથશે. તેમાંઝાંઝરપુરખાતેહાલની૨૨૦kV અને૧૩૨kV ટ્રાન્સમિશનલાઇનનીLILO અનેબખ્તિયારપુરGSS ખાતે 400 kV લાઇનબેઝનુંબાંધકામપણસામેલહશે.
……………..