સ્પોર્ટ્સ

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વાલિફાય રાઉન્ડ ક્લબ ચેમ્પિયન શીપ 2026.

 

સિનિયર મેન્સ માં આજ રોજ  રમાયેલ મેચ માં ગુજરાત પોલિસ અને વંડર્સ એફસી નો  મેચ 1-1 થી ડ્રૉ થયેલ ગુજરાત પોલિસ ના અબુજાર બેગ દ્વારા 1 ગોલ થયેલ અને વંડર્સ એફસી ના અમન શેખ દ્વારા 1 ગોલ થયેલ.

બીજા મેચ માં કીક જેક એફસી એ એસએજી એફએ  ને 4-1 થી મહાત આપી ગ્રુપ માં સેકંડ સ્થાન મેળવી ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાઇ કરેલ અને વંડર્સ એફસી 7 પોઇંટ્સ સાથે ગ્રુપ ટોપ કરી ફાઇનલ રાઉન્ડ માં જગ્યા બનાવલે.

આ બંને ટીમો લાસ્ટ યર ના રિજલ્ટ ના આધારે પહેલા થી ક્વાલિફાય થયેલ 8 ટીમો દ્વિવેદી બ્રધર્સ એફસી, ઇનકમ ટેક્ષ એફસી, રિઝર્વબેન્ક ઓફ ઈન્ડિયા, સૂર્યવંશી એફસી, ગોધરા એફસી, એઆરએ એફસી, સીવીએમ એફસી, કર્ણાવટી એફસી અને આજ ના રિજલ્ટ ના આધારે ક્વાલિફાય થયેલ  2 ટીમ વંડર્સ એફસી અને કીક જેક એફસી ની ટીમો  વચ્ચે 22.11.2026 થી ફાઇનલ રાઉન્ડ ના મેચ રમશે.

 

Related posts

ભારતે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ગેમ્સ પ્રસ્તાવ રજૂ કર્યો

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં 10થી 17 મે દરમિયાન એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ યોજાશે

અદાણી યુનિવર્સિટી દ્વારા રોબોટિક્સ, ડ્રોન અને AI પર બે દિવસીય રાષ્ટ્રીય કોન્ક્લેવનું આયોજન કરાયું,

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં ફૂટબૉલને પ્રોત્સાહનની જરૂર :પરિમલ નથવાણી

GUJARAT NEWS DESK TEAM

પરિમલ નથવાણીએ જી.એસ.એફ.એ.ની ૪૮મી વાર્ષિક સાધારણ સભાની અધ્યક્ષતા કરી

અમદાવાદે આણંદ ને મહાત આપી ચેમ્પિયન

Leave a Comment