કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનાના આગામી વડા (ઝ્રરૈીક ર્ક ંરી છદ્બિઅ જીંટ્ઠકક) તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ વર્તમાન આર્મી...
આસામના જાેરહાટમાં આવેલા રૌરિયા એરફોર્સ સ્ટેશન પર શનિવારે ભારતીય વાયુસેનાનું એક છદ્ગ-૩૨ પરિવહન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દર્દનાક અકસ્માતમાં વાયુસેનાના પાંચ કર્મચારીઓ શહીદ થયા...
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરૂવારે રાજીનામાની જાહેરાત કરી દીધી છે. બેંગલુરૂમાં મુખ્યમંત્રી આવાસ પર મંત્રીઓની સાથે બ્રેકફાસ્ટ મીટિંગમાં તેમણે આ જાહેરાત કરી છે. તેમણે મંત્રીઓને પોતાના...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશ ચંદ્રનાથ રથની હત્યાના કેસમાં કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સીબીઆઈ) એ વારાણસીથી વધુ એક આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી...
હકીકતમાં, એક કાર્યક્રમમાં રેવંત રેડ્ડીએ ગુજરાત મોડલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, જે રીતે પૂર્વ પીએમ મનમોહન સિંઘે મુખ્યમંત્રી રહેતી વખતે મોદીજીની મદદ કરી હતી,...