શ્રેણી : રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

અસમમાં કુદરતનો પ્રકોપ : પૂરના કારણે મૃત્યુઆંક ૬૬ પહોંચ્યા

અસમમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪ લોકોના મોત થતાં રાજ્યમાં પૂરના કારણે જીવ ગુમાવનારાઓનો આંકડો ૬૬ સુધી પહોંચી ગયો...
રાષ્ટ્રીય

આખરે સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

દેશમાં એક તરફ શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓને લઈને રાજકીય અને વિદ્યાર્થી આંદોલન ગરમાયું છે. તો બીજી તરફ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પુત્રી નૈમિષા પ્રધાન...
રાષ્ટ્રીય

વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર ટૂંક સમયમાં રાજ્યની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને એક મહત્વપૂર્ણ ભેટ આપશે.તેમને ભેટ તરીકે સ્કૂટી આપવામાં આવશે.આ પ્રસ્તાવ યોગી કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવ્યો...
રાષ્ટ્રીય

સિક્કિમમાં ટનલ તૂટી પડતાં ૭ કામદારોનાં મોત થયા

સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન સમરદુંગ ટનલમાં થયેલી મોટી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ટનલની અંદર અચાનક થયેલા ભૂસ્ખલન બાદ મિથેન ગેસ લીકેજ થતાં ઓછામાં...
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીનું આશ્વાસન: ભવિષ્યમાં પેપર લીક રોકવા ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવાશ

સંસદના ચોમાસુ સત્રની શરૂઆત સાથે જ દ્ગઈઈ્ પેપર લીક કેસ ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે આ મુદ્દે સરકારને ઘેરવાનો...
રાષ્ટ્રીય

પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્રTET એક્ઝામ મોકૂફ

મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી સરકારી પરીક્ષાની વ્યવસ્થા વિવાદોમાં સપડાઈ છે. રાજ્યમાં ૨૮ જૂન ૨૦૨૬ના રોજ યોજાનારી પ્રતિષ્ઠિત શિક્ષક પાત્રતા પરીક્ષા(્ઈ્)નું પેપર લીક થવાની આશંકાને કારણે વહીવટીતંત્રે...
રાષ્ટ્રીય

રેશન સિસ્ટમમાં પરિવાર દીઠ ૩૫ કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ

દેશની જાહેર વિતરણ પ્રણાલી અને રેશનિંગ વ્યવસ્થામાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સંશોધન) વિધેયક-૨૦૨૬નો મુસદ્દો જાહેર કર્યો છે....
રાષ્ટ્રીય

ભાજપ સરકારે મદરેસાઓ સામે મોટી ઝુંબેશ શરૂ કરી, ૧,૮૦૦ મદરેસા બંધ કરાઇ ૧૧,૦૦૦ બંધ થવાના ભયનો સામનો કરી રહી છે

ઉત્તર પ્રદેશ અને આસામ પછી, હવે બંગાળ પણ ગેરકાયદેસર મદરેસાઓ સામે કાર્યવાહીનો સામનો કરી રહ્યું છે. સરકારે રાજ્યમાં લગભગ ૧૧,૦૦૦ માન્યતા પ્રાપ્ત ન હોય તેવી...
રાષ્ટ્રીય

રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે : નૃપેન્દ્ર મિશ્રા

અયોધ્યાના ઐતિહાસિક શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓના ચઢાવાની ચોરીના મામલે એક નવો અને અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. રામ મંદિર ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર...
રાષ્ટ્રીય

શિવસેના UBTમાં દરેક સાંસદને ૧૧૦ કરોડમાં ખરીદવામાં આવ્યા:રોહિત પવાર

શિવસેના UBTમાં બળવો કરનારા સાંસદોને લઈ રોહિત પવારે મોટો ખુલાસો કર્યો છે. એનસીપીના રોહિત પવારે ગુરુવારે દાવો કર્યો કે યૂબીટીના દરેક સાંસદને ૧૧૦ કરોડમાં ખરીદવામાં...