શ્રેણી : ગુજરાત

ગુજરાત

નારાયણાકોચિંગસેન્ટર્સ, અમદાવાદદ્વારા JEE Advanced 2026 માંશાનદારસફળતા

GUJARAT NEWS DESK TEAM
નારાયણાકોચિંગસેન્ટર્સ, અમદાવાદેJEE Advanced 2026માંનોંધપાત્રસિદ્ધિહાંસલકરીછે. માત્રબીજા જ વર્ષમાંકેન્દ્રેઅદ્ભુતપરિણામોઆપીગયાવર્ષનીસફળતાનેનવીઊંચાઈએપહોંચાડીછે. ગયાવર્ષેમનપટેલે AIR 43પ્રાપ્તકરીનેકેન્દ્રનુંનામરોશનકર્યુંહતું, જ્યારે આ વર્ષેનારાયણાએગુજરાતસ્ટેટટોપરતેમજસમગ્ર IIT બોમ્બેઝોનનીગર્લ્સટોપરઆપીવધુએકઐતિહાસિકસિદ્ધિમેળવીછે. અમદાવાદસેન્ટર – નોંધપાત્રસિદ્ધિઓ ગુજરાતસ્ટેટટોપર – આદિત્યઠાકુર (AIR 22),•IIT બોમ્બેઝોનગર્લ્સટોપર –...
OTHER

ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન એ આજ થી ૨૧ મે થી અસહકાર ના આંદોલન ની શરૂઆત કરી 

GUJARAT NEWS DESK TEAM
ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન એ આજ થી ૨૧ મે થી અસહકાર ના આંદોલન ની શરૂઆત કરી ..ગુજરાત ના ૧૭...
ગુજરાત

AAP નેતા જીગીશા પટેલ સાથે મહિલાઓ પાણીના બેડાં લઇને આવેદનપત્ર આપવા પહોંચી

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જીગીશા પટેલે ગોંડલના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રસંગે ગામની મહિલાઓ પાણીના બેડાં સાથે ઉપસ્થિત...
ગુજરાત

બારડોલીમાં બે બસ અને એક ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત

   સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે.બારડોલીના ઉવા ગામ નજીક હાઇવે પર બે લક્ઝરી બસ અને...
ગુજરાત

વાવ-થરાદમાં ભારે પવન અને વરસાદના કારણે ત્રણ લોકોના મોત

વાવ-થરાદ અને ભાભર પંથકમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદે ભારે તબાહી મચાવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે અલગ-અલગ ત્રણ...
OTHER

કચ્છમાં હથિયારોનો મોટો જથ્થો પકડાતા ચકચાર

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે...
ગુજરાત

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદથી ગરમીથી રાહત

અમદાવાદ જિલ્લાના બગોદરા અને આસપાસના ગામોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી લોકોને...
OTHER

એક ઇન્ટરેક્ટિવ જાગૃતિ સત્રમાં એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ માત્ર પીઠનો દુખાવો નથી; તે આંખ, આંતરડા અને ત્વચાને પણ અસર કરી શકે છે: તબીબી નિષ્ણાતો

એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ (AS) વિશે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી, ‘અંતર્ધ્વનિ’ સંસ્થા દ્વારા તાજેતરમાં એક ખાસ ઇન્ટરેક્ટિવ અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં શહેરના અગ્રણી ચિકિત્સકો અને...
ગુજરાત

વસતી ગણતરીના પહેલા જ દિવસે ફિયાસ્કો, કીટ ન મળતા શિક્ષકો રોષે ભરાયા

ગુજરાતભરમાં આજથી વસતી ગણતરી કાર્યક્રમના પ્રથમ તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો હતો, પરંતુ સુરતમાં શરૂઆત થાય તે પહેલાં જ મોટો વિવાદ સામે આવ્યો છે. સુરતના...
ગુજરાત

શિક્ષણ ક્ષેત્રે ૩૦ વર્ષથી સક્રિય પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગી દ્વારા સતત ૨૧માં વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? પુસ્તક પ્રસિદ્ધ કરાયું

  ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ માટે પથદર્શક બનતું પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ ની ૨૧મી આવૃત્તિનું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રીશ્રી અને ગુજરાત સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી,...