ગુજરાત

નારાયણાકોચિંગસેન્ટર્સ, અમદાવાદદ્વારા JEE Advanced 2026 માંશાનદારસફળતા

નારાયણાકોચિંગસેન્ટર્સ, અમદાવાદેJEE Advanced 2026માંનોંધપાત્રસિદ્ધિહાંસલકરીછે. માત્રબીજા જ વર્ષમાંકેન્દ્રેઅદ્ભુતપરિણામોઆપીગયાવર્ષનીસફળતાનેનવીઊંચાઈએપહોંચાડીછે. ગયાવર્ષેમનપટેલે AIR 43પ્રાપ્તકરીનેકેન્દ્રનુંનામરોશનકર્યુંહતું, જ્યારે આ વર્ષેનારાયણાએગુજરાતસ્ટેટટોપરતેમજસમગ્ર IIT બોમ્બેઝોનનીગર્લ્સટોપરઆપીવધુએકઐતિહાસિકસિદ્ધિમેળવીછે.

અમદાવાદસેન્ટર નોંધપાત્રસિદ્ધિઓ

  • ગુજરાતસ્ટેટટોપર – આદિત્યઠાકુર (AIR 22),•IIT બોમ્બેઝોનગર્લ્સટોપર – સાન્વીપાટીદાર (AIR 158),•4 વિદ્યાર્થીઓ Top 500 AIR માં,
  • 8 વિદ્યાર્થીઓ Top 1000 AIR માં

આદિત્યઠાકુરે AIR 22 મેળવીસમગ્રગુજરાતમાંપ્રથમસ્થાનહાંસલકર્યુંછે. બીજીતરફ, સાન્વીપાટીદારે AIR 158 સાથેસમગ્ર IIT બોમ્બેઝોનમાંગર્લ્સકેટેગરીમાંપ્રથમસ્થાનમેળવીનારાયણાઅમદાવાદનેગૌરવઅપાવ્યુંછે. દેશનીસૌથીસ્પર્ધાત્મકઝોનમાં આ સિદ્ધિવિશેષમહત્વધરાવેછે.

Top 500 અને Top 1000 AIR યાદીમાંવિદ્યાર્થીઓનીમજબૂતહાજરીનારાયણાનીશૈક્ષણિકપદ્ધતિનીઅસરકારકતાઅનેવિદ્યાર્થીઓનીપ્રતિભાનુંપ્રતિબિંબછે.

ગુજરાતવ્યાપીપ્રદર્શનનીઝલક

અમદાવાદેગુજરાતટોપરઅને IIT બોમ્બેઝોનગર્લ્સટોપરઆપીનેઆગેવાનીલીધીછે, ત્યારેસુરતસેન્ટરેપણઉત્કૃષ્ટપરિણામોસાથેરાજ્યનાપ્રદર્શનમાંમહત્વપૂર્ણયોગદાનઆપ્યુંછે.

  • 6 વિદ્યાર્થીઓ Top 500 AIR માં•13 વિદ્યાર્થીઓ Top 1000 AIR માં•38 વિદ્યાર્થીઓ AIR 5000ની અંદર•49 વિદ્યાર્થીઓ AIR 10000ની અંદર

આ પરિણામોગુજરાતમાં IIT-JEE તૈયારીક્ષેત્રેનારાયણાનુંવધતુંપ્રભુત્વદર્શાવેછે. અમદાવાદઅનેસુરતબંનેસેન્ટરોનુંપ્રદર્શનનારાયણાનીસુવ્યવસ્થિતશૈક્ષણિકપ્રક્રિયા, કડકટેસ્ટિંગસિસ્ટમ, વ્યક્તિગતમાર્ગદર્શનઅનેડેટાઆધારિતપરીણામસુધારણીમોડેલનીસફળતાસાબિતકરેછે. માત્રટોચનારેન્કર્સ જ નહીં, પરંતુમોટીસંખ્યામાંવિદ્યાર્થીઓનેરાષ્ટ્રીયસ્તરેસફળતાઅપાવવાનીસંસ્થાનીક્ષમતાપણ આ પરિણામોમાંસ્પષ્ટપણેજોવામળેછે.

 

સંસ્થાનાનિર્દેશક, ડૉ. પી. સિંધુરાએ વિદ્યાર્થીઓઅનેફેકલ્ટીનેઅભિનંદનઆપતાજણાવ્યું:“સતતબીજાવર્ષમાંગુજરાતસ્ટેટટોપરઅને IIT બોમ્બેઝોનગર્લ્સટોપરઆપવા એ અમારામાટેઅત્યંતગૌરવનીબાબતછે. JEE Advanced 2026 નાપરિણામોસમગ્રગુજરાતમાંનારાયણાનીશૈક્ષણિકવ્યવસ્થાનીમજબૂતાઈદર્શાવેછે. Top 500 અને Top 1000 માંઅનેકરેન્ક્સતેમજ Top 10000 માંનોંધપાત્રસંખ્યામાંવિદ્યાર્થીઓનુંસ્થાનમેળવવુંઅમારાવિદ્યાર્થીઓનીમહેનત, શિક્ષકોનીપ્રતિબદ્ધતાઅનેનારાયણાનીમજબૂતશૈક્ષણિકપદ્ધતિનુંપરિણામછે. ગુજરાતમાં IIT-JEE તૈયારીમાટેનારાયણાવિશ્વાસનુંકેન્દ્રબનીરહ્યુંછેઅનેભવિષ્યનાIITiansઘડવામાટેઅમેસતતપ્રયત્નશીલરહીએછીએ.”

Related posts

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે નૂતન શિતલ ગૌશાળાના લોકાર્પણના ભવ્ય ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા

ગુજરાતમાં PM-KUSUM યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ના.વ. ૨૦૨૩માં રૂ. ૭.૮૩ કરોડથી ના.વ. ૨૦૨૬માં રૂ. ૨૩૦.૪૨ કરોડનો જંગી ઉછાળો

GUJARAT NEWS DESK TEAM

ખેડા અને ધોળકામાં બચાવ કાર્ય

GUJARAT NEWS DESK TEAM

મોદી ગુજરાતને 1400 કરોડના રેલવે પ્રોજેક્ટ ની ભેટ આપશે

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં સાર્વત્રિક મેધ મહેર : ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

GUJARAT NEWS DESK TEAM

નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment