OTHER

ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન એ આજ થી ૨૧ મે થી અસહકાર ના આંદોલન ની શરૂઆત કરી 

ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન એ આજ થી ૨૧ મે થી અસહકાર ના આંદોલન ની શરૂઆત કરી ..ગુજરાત ના ૧૭ હજાર રેશન દુકાનો પૈકી અંદાજે ૨૫ % જેટલી વ્યાજબી ભાવની દુકાનોમાં મે માસ ની ૨૧ તારીખે પણ અનાજ-ખાંડ-તુવેર દાળ-ચણા તેમજ આયોડિન મીઠું નો જથ્થો પુરવઠા વિભાગ ના ગોડાઉન થી રેશનદુકાન ઓ પર પહોંચાડવા માટે નિષ્ફળ નીવડતાં અસહકાર ના આંદોલન ની જાહેરાત કરી..
રાજ્ય ના મુખ્યપ્રધાન સહિત વિભાગના બન્ને મંત્રીઓ અને મુખ્ય સચિવ સહિત વિભાગના સચિવ અને નિયામક તેમજ ગોદામ ના અધિકારીઓ ને સુચિત કરાયા..
આવનારા જુન માસ માં રેશનદુકાન ઓમા વિતરણ કરવામાં આવતા કોઈપણ અનાજ કે કઠોળ સહિત ખાંડ અને નમક ના જથ્થા ની ઓનલાઈન પરમિટ જનરેટ નહિ કરવા સાથે તે અંગે ના ચલણો ના નાણાં ઓનલાઈન કે બેંક ઓમા નહિ ભરી ને રેશન જથ્થો વ્યાજબી ભાવ ની દુકાનો પર નહિ ઉતારે અને તેનાથી દુર રહેશે
દરમાસે નિયત તારીખ સુધી માં રેશન જથ્થો પહોંચી જવા સાથે કમિશન પણ નિયત તારીખ માં રેશનદુકાન ધારકોને ને વિભાગ પહોંચતા કરે તેવી માંગ સહિત વિવિધ પડતર માગણીઓ ને લઈને પરમીટ તેમજ ઓનલાઈન ચલણ ઓ ગુજરાત ભર ના ૧૭ હજાર રેશનદુકાન દારો આ ઉકેલ માટે થઈને આ કાર્યવાહી થી અડગા રહેશે
એસોસિએશન ના પ્રમુખ પહઁલાદ દામોદરદાસ મોદી એ ગુજરાત ભર ના રેશનસંચાલકો ઓને પુરવઠા વિભાગ સામે આંદોલન નું રણશિંગુ ફૂંકવા સાથે અસહકાર ના આંદોલન ની આજ થી શરૂઆત કરી ને દુકાનદારો ને આહવાન કયુઁ

Related posts

  ઇન્ડિયા મેરીટાઇમ વીક-2025 માં અદાણી પોર્ટ્સ ભારતની બ્લુ ઇકોનોમીનું પથપ્રદર્શક

GUJARAT NEWS DESK TEAM

જો ભારત જાદુઈ હોત તો?” થીમ પર કનોરિયા આર્ટ સેન્ટર ખાતે બાળકોનું ચિત્ર પ્રદર્શન યોજાયું

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પરશુરામની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

દેહગામ ખાતે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી નવા હેમોડાયાલિસિસ યુનિટનું ઉદ્ઘાટન કરાયું

GUJARAT NEWS DESK TEAM

PM મોદી અને ઝ્રસ્એ દુ:ખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

GUJARAT NEWS DESK TEAM

અદાણી યુનિવર્સિટીનું નવીદિક્ષા 2025 સાથે ભાવિ ઘડતા-તૈયાર સમૂહમાં પદાર્પણ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment