એક ઇન્ટરેક્ટિવ જાગૃતિ સત્રમાં એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ માત્ર પીઠનો દુખાવો નથી; તે આંખ, આંતરડા અને ત્વચાને પણ અસર કરી શકે છે: તબીબી નિષ્ણાતો
એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ (AS) વિશે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી, ‘અંતર્ધ્વનિ’ સંસ્થા દ્વારા તાજેતરમાં એક ખાસ ઇન્ટરેક્ટિવ અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં શહેરના અગ્રણી ચિકિત્સકો અને...