લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 886 પોસ્ટ્સ - 0 Comments
OTHER

અગ્રવાલ સમાજની એકતા અને રાજકીય સહભાગિતાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન

અગ્રવાલ વિકાસ મહાસભા ગુજરાત દ્વારા અગ્રવાલ સમાજની એકતા, સંગઠન તથા રાજકીય સહભાગિતાને વધુ સશક્ત બનાવવા હેતુથી પ્રદેશ કાર્યકારિણી સભા તેમજ રાજકીય વિંગની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન...
આંતરરાષ્ટ્રીય

ઈરાન સાથેની શાંતિ ડીલ પહેલાં જ લેબેનૉન પર ઈઝરાયેલે ઝીંક્યા બોમ્બ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં એક તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સીધા યુદ્ધને રોકવા માટે એક મોટા કરારના અંતિમ તબક્કામાં હોવાનો દાવો કરી...
આંતરરાષ્ટ્રીય

ફિલિપાઇન્સમાં પાંચ દાયકનો સૌથી શક્તિશાળી ભૂકંપ

દક્ષિણ ફિલિપાઇન્સમાં સોમવારે સવારે આવેલા ભયાનક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્ટર સ્કેલ પર ૭.૮ની તીવ્રતા ધરાવતા આ શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા...
આંતરરાષ્ટ્રીય

POKમાં બર્બરતા છુપાવવા પાકિસ્તાન ફેલાવી રહ્યું છે ફેક ન્યૂઝ,વિદેશ મંત્રાલયે લગાવી આકરી ફટકાર

ભારતે મંગળવારે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન પોતાના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીર(ર્ઁદ્ભ)માં થઈ રહેલા માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘન પરથી વૈશ્વિક સમુદાયનું...
બિઝનેસ

એડીસી બેન્કની ૧૦૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ એડીસી બેન્કે રૂ. ૨૦,૨૧૨ કરોડથી વધુના બિઝનેસ સાથે નવો ઈતિહાસ રચ્યો

ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ. (એડીસી બેન્ક) ની ૧૦૧મી વાર્ષિક સાધારણ સભા અમદાવાદના ટાગોર હોલ ખાતે બેંકના ચેરમેન અજય પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ...
ગુજરાત

જામનગરની ૧૪ વર્ષની આનંદીને આવ્યો હાર્ટ એટેક

જામનગરથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. જામનગરના ચાંદી બજારમાં રહેતી ૧૪ વર્ષની આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું...
ગુજરાત

ગુજરાતના નવા DGP જી. એસ. મલિકે આજે ચાર્જ સંભાળ્યો

GUJARAT NEWS DESK TEAM
રાજ્યના પોલીસ વડા તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે અસામાજિક તત્વોને કાયદામાં રહેવાની ચેતવણી આપી હતી. તેમણે સાઈબર ક્રાઈમ, ડ્રગ્સનું દૂષણ રોકવાની કામગીરીને પ્રાથમિકતા...
ગુજરાત

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભયુ

ગાંધીનગર ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે યોજાનારી ચૂંટણીને લઈને આજે રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે....
મારું શહેર

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં મિલકતવેરા પેટે રૂ. ૩૦.૯૮ કરોડની વસુલાત, ૬૬,૩૯૩ કરદાતાઓએ નોંધાવી સહભાગીતા

ગાંધીનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગત તારીખ પહેલી એપ્રિલથી મિલકતવેરાની વસુલાતની કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી છે. આ કામગીરી...
ગુજરાત

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પથિક આશ્રમ સામે ફૂટપાથ પરથી ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાયા

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિકોની સુવિધા અને ટ્રાફિક નિયમનને સુચારુ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પથિક...