લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 883 પોસ્ટ્સ - 0 Comments
ગુજરાત

ચાંદીપુરા વાયરસને લઈ અનેક જિલ્લામાં હાઈ એલર્ટ, આરોગ્ય તંત્ર એક્શનમા

રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૭ ચાંદીપુરા ના શંકાસ્પદ કેસ નોંધાયા છે. સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, ખેડા, મહેસાણા અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં શંકાસ્પદ અને પોઝિટિવ કેસો...
OTHER

ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર ર્જીંય્ના દરોડા

મહેસાણા જિલ્લામાં ર્જીંય્એ ઊંઝા તાલુકાના દાસજ ગામમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન ગામના સીમ વિસ્તારમાં આવેલી...
સ્પોર્ટ્સ

ભારતે ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ

લોર્ડ્સને તેની પહેલી મહિલા ટેસ્ટ મેચનું આયોજન કરવામાં ૧૪૨ વર્ષ લાગ્યા અને ભારતીય મહિલા ટીમે આ ઐતિહાસિક સ્થળે ઇંગ્લેન્ડની મહિલા ટીમને ૨૭૦ રનથી હરાવીને આ...
OTHER

અસારવા યુથ સર્કલ દ્વારા ‘સિદ્ધિ ના સન્માન’ કાર્યક્રમ યોજાયો

GUJARAT NEWS DESK TEAM
અસારવા યુથ સર્કલ દ્વારા પ્રમુખ શ્રી સંજય પટેલના માર્ગદર્શન હેઠળ ‘સિદ્ધિ ના સન્માન’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અભ્યાસ, કથક તથા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ...
OTHER

પીએન્ડ ટી અને અધર્સ સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એસોસિએસનની કોન્ફરન્સ યોજાઇ

અમદાવાદના નવરંગ સ્કૂલ નજીક ડી કે હોલ ખાતે પીએન્ડ ટી અને અધર્સ સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એસોસિએસનની કોન્ફરન્સ અને વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી જેમાં મોટી...
ગુજરાત

શ્રી રામ મંદિરમાં થયેલ ચંદા ચોરી માત્ર આર્થિક કૌભાંડ નથી. આ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, વિશ્વાસ અને લાગણીઓ સાથે થયેલ ઘોર વિશ્વાસઘાત છે :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આખા પ્રકરણ પર મૌન કેમ છે?

રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધિત કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતએ જણાવ્યું હતું કે શ્રીરામ...
આંતરરાષ્ટ્રીય

ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ

ભારત અને સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) વચ્ચે ૧૬૦૦ કિલોમીટર લાંબી વીજળી કેબલ બિછાવવાના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આમાં ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ...
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો : નરેન્દ્ર મોદીનો કડક સંદેશ

ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ શો હાઉસફુલ અને બ્લોકબસ્ટર રહ્યો. તેમણે કહ્યું, “હું મેલબર્નના લોકોને મળવા માટે પણ ઉત્સુક હતો....
આંતરરાષ્ટ્રીય

‘ભારત ગ્રો મોર એચિવ મોરમાં માને છે, ઝડપથી વિકસતુ અર્થતંત્ર બન્યું છે’:મોદી

ન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કા હેઠળ બુધવારે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય...
OTHER

ડાંગ જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ, સાપુતારામાં ૧૩ ઇંચ વરસાદથી પૂર

ડાંગ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ પોતાની ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં વરસી રહેલા આભ ફાટવા સમાન વરસાદને કારણે સમગ્ર ડાંગ પંથક જળબંબાકાર...