લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 883 પોસ્ટ્સ - 0 Comments
ગુજરાત

કચ્છમાં લવ જેહાદ અને પોક્સો કેસમાં ભુજ કોર્ટે મોટો ચુકાદો આપ્યો

કચ્છમાં લવ જેહાદ અને પોક્સો કેસમાં ભુજ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. મહારાષ્ટ્રના જીયાદ ઉર્ફે સમીર શેખને અંતિમ શ્વાસ સુધી સખત આજીવન કેદની સજા ફટકારવામાં...
OTHER

PM મોદી અને ઝ્રસ્એ દુ:ખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

GUJARAT NEWS DESK TEAM
    અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૮ લોકોના મોત થયા છે. તો ૧૦ લોકો...
મારું શહેર

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામોલ-ગતરોડ પર આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં જાેરદાર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી. આ ગંભીર દુર્ઘટનામાં ૯ લોકોના કરુણ મોત નીપજ્યાં છે,...
બિઝનેસ

જીસીસીઆઈ દ્વારા ‘વાઇબ્રન્ટ પેસ’ની શરૂઆત – કોર્પોરેટ્સ અને વિશ્વસનીય CSR ભાગીદારોને જોડતી વર્ષભરની અનોખી પહેલ

ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)નીCSR કમિટીદ્વારા **’વાઇબ્રન્ટ પેસ 1.0 – પ્લેટફોર્મ ફોર એલાઇનીંગ CSR એક્સલન્સ’**નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા...
ગુજરાત

રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

ગુજરાતમાં આગામી અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વને લઈને રાજકીય અને ધાર્મિક ઉત્સાહ બમણો થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ...
ગુજરાત

રથયાત્રા માટે અમદાવાદ શહેર ભક્તિના રંગે રંગાવા અને પ્રભુના સ્વાગત માટે સજ્જ બન્યું

ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સમગ્ર અમદાવાદ શહેર ભક્તિના રંગે રંગાવા અને પ્રભુના સ્વાગત માટે સજ્જ બન્યું છે. સુરક્ષા...
મારું શહેર

ગુજરી બજારના પાથરણાવાળાઓનું હલ્લાબોલ

અમદાવાદ શહેરના ઐતિહાસિક હેરિટેજ ગુર્જરી બજાર વાળા ગરીબ શ્રમિકો સ્ટ્રીટ વેન્ડિંગ લાઇસન્સ ધરાવતા હોવા છતાં તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર એક જ દિવસે રવિવારે ચાલતા...
મારું શહેર

એસવીપીઆઈ એરપોર્ટને ગ્રાહક અનુભવ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ACIલેવલ-5એક્રેડિટેશન પ્રાપ્ત, ભારતનું ત્રીજું એરપોર્ટ બન્યું

વૈશ્વિક સ્તરે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અદાણીપોર્ટફોલિયોનીફ્લેગશિપઇન્ક્યુબેટર કંપની અદાણીએન્ટરપ્રાઇઝિસ લિમિટેડની પેટાકંપનીઅદાણીએરપોર્ટહોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ(SVPI)એરપોર્ટે ગ્રાહક સેવા ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ...
મારું શહેર

પ્રજાનું અપમાન કરતું નિવેદન અને કલાકારોના વલણ અંગે અમદાવાદમાં પ્રશ્નાર્થ બેનરો લગાવાયા

અમદાવાદ શહેરના વિવિધ ચાર રસ્તાઓ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ મહામંત્રી રાજેશ ટી. સોની દ્વારા પ્રશ્નાર્થ બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરોનો મુખ્ય ઉદ્દેશ...
મારું શહેર

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

GUJARAT NEWS DESK TEAM
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા પૂર્વે ભગવાનને આવકારવા અને તેમના દર્શન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન...