મારું શહેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી નિમિત્તે રૂ.7,000નું બોનસ અપાશે

રાજ્ય સરકારના નાણાં વિભાગના  ઠરાવ ક્રમાંક: બનસ-102013/જીઓઆઇ/10/ચ તા.02/11/2026 અન્વયે નાણાં ખાતુ સરકક્યુલર નંબર-21 તા.03/11/2026 અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ-4ના કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નિર્ણય અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આશરે 16,800 વર્ગ-4ના કર્મચારીઓને રાજ્ય સરકારના ધોરણે નક્કી કરવામાં આવેલી મર્યાદામાં પ્રતિ કર્મચારી રૂ.7000નું બોનસ ચૂકવવામાં આવશે.
આ બોનસની ચુકવણી પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આશરે રૂ.12 કરોડનો ખર્ચ થશે. આ નિર્ણયથી કોર્પોરેશનના વર્ગ-4ના કર્મચારીઓમાં ખુશીની લાગણી વ્યાપશે.

Related posts

જગદીશ વિશ્વકર્માએ માહેશ્વરી સમાજના લોકો સાથે બેઠક કરી

GUJARAT NEWS DESK TEAM

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘સમરસ્તા સંકલ્પ સભા’ યોજાઈ

અમદાવાદના મેયર શ્રી હિતેશભાઇ બારોટના હસ્તે અંદાજિત રૂ.6.23 કરોડના ખર્ચે તૈયાર થયેલા નરોડા મુઠિયા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ *

GUJARAT NEWS DESK TEAM

પિકેડેમી દ્વારા વિદ્યાર્થીઓમાટે AI-સંચાલિત ગ્લોબલ એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મનું અનાવરણ

ચંદની પડવાની ઉજવણીમાં ઘારીઃ સુરતમાં 200 ટન વેચાણનો અંદાજ

GUJARAT NEWS DESK TEAM

i-Hub ગુજરાતના સહયોગથી પ્રથમ મહિલા સ્ટાર્ટઅપ મહોત્સવનું આયોજન

Leave a Comment