અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી નિમિત્તે રૂ.7,000નું બોનસ અપાશે
રાજ્ય સરકારના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક: બનસ-102013/જીઓઆઇ/10/ચ તા.02/11/2026 અન્વયે નાણાં ખાતુ સરકક્યુલર નંબર-21 તા.03/11/2026 અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ-4ના કર્મચારીઓને બોનસ...