
ગુજરાત ન્યુઝ ડેસ્કના તમામ વાચકોને ટીમ તરફથી વિક્રમ સંવત 2083ના નવા વર્ષની શુભકામનાઓ.. આપનું વર્ષ તમામ આશાઓ, અપેક્ષાઓ ,આકાંક્ષાઓ અને સંકલ્પો પરિપૂર્ણ કરનારુ સાબિત થાય તેવી શુભેચ્છાઓ.. તમામના જીવનમાં જ્ઞાનરૂપી ઉજાસ પ્રસરે અને અન્યના જીવનમાં પણ સહકારરૂપી પ્રકાશ પથરાય તેવી શુભેચ્છાઓ