સરકારના કોઈ પણ સુચારુ કામમાં અવરોધ અને વિવાદ ઊભા કરવા એ જ કોંગ્રેસની રણનીતિ છે : ડૉ. અનિલ પટેલ
શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા, સલામતી અને શાંતિની તંત્રની જવાબદારી છે : ડૉ. અનિલ પટેલ
બંધારણ કલમ 21 મુજબ બાળકોને ઉષ્માભર્યું વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી છે: ડૉ. અનિલ પટેલ
શાળાના અધિકારીઓ કે આચાર્યની મંજૂરી વિના પ્રવેશ કરી શકાય નહિ : ડૉ. અનિલ પટેલ
શાળામાં ગેરકાયદેસર પ્રવેશ કરવો એ ગુનો છે, ગેરકાયદે પ્રવેશ કરી ફોટોગ્રફી કે વિડિયો લેવા પર પાબંદી છે : ડૉ. અનિલ પટેલ
કેટલાક લોકો બિનઅધિકૃત રીતે શાળામાં પ્રવેશી અરાજકતા અને ભય નું વાતાવરણ ઉભુ કરે તે અયોગ્ય: ડૉ. અનિલ પટેલ