સ્પોર્ટ્સ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સ્ટેટ વુમન્સ લીગ – 2026 

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સ્ટેટ વુમન્સ લીગ – 2026  ની  હિંમતનગર ખાતે રમાઇ રહેલી મેચમાં  છ રાજ્ય ની 6 ટીમો ભાગ લઇ  છે.. આ લીગ માં ભાગ લઈ રહેલ છે. ગઇકાલે   રમાયેલી મેચ મા  કહાની એફસી એ  એઆરએ એફસી ને 3-0 થી જ્યારે અન્ય એક મેચમાં  એસએજી એફએ  (આરટી)  એ કહાની ને 2-0 થી પરાજય આપ્યો હતો.. આ લીગ માં ચેમ્પિયન  ટીમ ને ઇંડિયન વુમન્સ લીગ માં ગુજરાત સ્ટેટ તરફથી પ્રતિનિધિત્વ કરવા મળશે.

Related posts

વૈભવ સૂર્યવંશીએ ૧૧ બોલમાં ફિફ્ટી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માં અમદાવાદ ચેમ્પિયન

GUJARAT NEWS DESK TEAM

એશિયન મેન્સ વોલિબોલમાં ભારતનો સતત ત્રીજો વિજય, ચાઈનીઝ તાઈપેઈ સામે 3-1થી વિજય

ભારતે ઇરાનને 2-1થી હરાવ્યું…સાઉદી અરેબિયા ખાતેની ટૂર્નામેન્ટ ખાતે ક્વોલિફાઇલ કર્યું

GUJARAT NEWS DESK TEAM

ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ

GUJARAT NEWS DESK TEAM

GLS યુનિવર્સિટી દ્વારા ‘વિકસિત ભારત’ માટે સ્ટાર્ટઅપ પ્રદર્શનનું આયોજન

Leave a Comment