બિઝનેસ

અદાણીએરપોર્ટ્સઅનેમેકમાયટ્રિપે(MakeMyTrip)આંતરરાષ્ટ્રીયપ્રવાસીઓમાટેઓનલાઇન ડ્યુટી-ફ્રીપ્રી-બુકિંગ સુવિધાશરૂકરી

અદાણીએરપોર્ટ્સઅનેમેકમાયટ્રિપે(MakeMyTrip)આંતરરાષ્ટ્રીયપ્રવાસીઓમાટેઓનલાઇન ડ્યુટી-ફ્રીપ્રી-બુકિંગ સુવિધાશરૂકરી

  • અદાણીસંચાલિતએરપોર્ટ્સપરઆંતરરાષ્ટ્રીયપ્રવાસીઓઆગમનકેપ્રસ્થાનપહેલાંમેકમાયટ્રિપપરઓનલાઇનડ્યુટી-ફ્રીઉત્પાદનોજોઈઅનેપ્રી-બુકકરીશકશે.
  • આસેવાથકી વિવિધકેટેગરીમાંઓનલાઇન-એક્સક્લુઝિવઓફર્સસાથેઅગાઉથીઆયોજનકરવાનીસુવિધામળશે.
  • આપહેલમુસાફરોની સુવિધાવધારવા, એરપોર્ટનારિટેલઝોનમાંસમયઘટાડવાઅનેએકંદરપ્રવાસનાઅનુભવનેબહેતરબનાવવામાટેકરવામાંઆવીછે.

 

અમદાવાદ, ૨૭એપ્રિલ૨૦૨૬:ભારતનીસૌથીમોટીખાનગીએરપોર્ટઓપરેટરઅનેડ્યુટી-ફ્રીઓપરેટર, અદાણીએરપોર્ટહોલ્ડિંગ્સલિમિટેડ (AAHL), અનેભારતનીઅગ્રણીઓનલાઇનટ્રાવેલકંપનીમેકમાયટ્રિપેઆજેઆંતરરાષ્ટ્રીયપ્રવાસીઓમાટેડ્યુટી-ફ્રીશોપિંગનેવધુઅનુકૂળઅનેલાભદાયીબનાવવામાટેભાગીદારીનીજાહેરાતકરીછે.

આસહયોગ અંતર્ગતપ્રસ્થાનઅનેઆગમનપહેલાડ્યુટી-ફ્રીપ્રી-બુકિંગસેવાશરૂકરવામાંઆવીછે. પ્રવાસીઓ૧૦+ કેટેગરીમાં૧૦૦+ બ્રાન્ડ્સઅને૧૪,૦૦૦+ થીવધુપ્રોડક્ટ્સ (SKUs) જોઈશકેછેઅનેમુસાફરીપહેલાંમેકમાયટ્રિપપરપ્રી-બુકકરીશકેછે, જેમાંતેમનેઓનલાઇન-એક્સક્લુઝિવઓફર્સનોલાભપણમળશે. આસેવામુસાફરીનાઆયોજનમાંવધુ મદદરૂપથશે.

ટ્રિપ પ્લાનિંગ સમયે જ શોપિંગની સુવિધા મળવાથી એરપોર્ટ પર કતારોમાં ઉભા રહેવાની પરેશાનીદૂર થવાની સાથે સમયની બચત થશે. મુસાફરો કોઈપણ ઉતાવળ વગર મનપસંદ પ્રોડક્ટ્સની પસંદગી કરી શકશે.પરિણામે ચેક-ઇનથી લઈને લેન્ડિંગ સુધીનો તેમનો પ્રવાસ વધુ સુવ્યવસ્થિત અને આનંદદાયક બનશે.

AAHL મુંબઈ, અમદાવાદ, લખનઉ, મેંગલુરુ, જયપુરઅનેતિરુવનંતપુરમમાંડ્યુટી-ફ્રીઆઉટલેટ્સનુંસંચાલનકરેછે. મેકમાયટ્રિપભારતમાંઆંતરરાષ્ટ્રીયપ્રવાસમાટેજાણીતુંપ્લેટફોર્મછે. બંનેકંપનીઓસાથેમળીનેઆધુનિકભારતીયઆંતરરાષ્ટ્રીયપ્રવાસીઓનેસંકલિતઅનેમૂલ્ય-આધારિતઅનુભવપ્રદાન કરવાતૈયારછે.

અદાણીએરપોર્ટહોલ્ડિંગ્સલિમિટેડ (AAHL)ના CEO અરુણબંસલેજણાવ્યુંહતુંકે”મેકમાયટ્રિપદ્વારાડ્યુટી-ફ્રીપ્રી-બુકિંગનીસુવિધાદ્વારાઅમેઆંતરરાષ્ટ્રીયપ્રવાસીઓમાટેવધુસુવિધાલાવીરહ્યાછીએ. આસુવિધાથીપ્રવાસીઓનેઅગાઉથીખરીદીનુંઆયોજન કરી, એરપોર્ટપરસમયબચાવવાની સાથે ખાસઓફર્સનોલાભલઈ શકશે.”

મેકમાયટ્રિપના સહ-સ્થાપકઅનેગ્રુપCEO રાજેશમાગોએજણાવ્યુંહતુંકે “આજોડાણપ્રવાસીઓનેસીમલેસઅનુભવપૂરોપાડવાનીઅમારીવ્યૂહરચનાનેમજબૂતબનાવેછે. તેનાથીવિદેશજનારામુસાફરોએડવાન્સમાંડ્યુટી-ફ્રીખરીદીકરીનેસ્માર્ટપ્લાનિંગસાથેબચતનોલાભપણમેળવીશકશે.”

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ હવે મેકમાયટ્રિપની એપ અથવા મોબાઈલ વેબસાઈટ પરથી ડ્યુટી-ફ્રી સામાન અગાઉથી બુક કરી શકશે. તે  પ્રોડક્ટ્સ અદાણી એરપોર્ટ્સ (AAHL) પરથી મેળવી શકાશે.નજીકના ભવિષ્યમાં અન્ય નવી સેવાઓ તબક્કાવાર શરૂ થશે.

Related posts

અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન(APSEZ) ૫૦૦ મિલિઅન ટન્સ–અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીનું વક્તવ્ય

અદાણી પોર્ટસનાવિઝિંજામ બંદરમાંMSC ગ્રુપ૪૯% હિસ્સો ખરીદી ૨.૮૫અબજ ડોલરનું રોકાણ કરશે

અદાણી ટોટલ ગેસના નાણા વર્ષ-૨૬ના પહેલા ત્રિમાસિકના પરિણામો આ ગાળામાં મજબુત વોલ્યમ અને આવક વૃધ્ધિ

શ્રી કરણ અદાણીએ ગુજરાતના રાજકોટમાં  વાઇબ્રન્ટ ગુજરાત 2026માં આપેલ વક્તવ્ય

GUJARAT NEWS DESK TEAM

વિશ્વના સૌથી કાર્યક્ષમ બંદરોમાં અદાણી પોર્ટસને ટોચનું સ્થાન

GUJARAT NEWS DESK TEAM

ગ્વાલિયર અને શિવપુરી સાથે મળીને મધ્યપ્રદેશમાં સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતાના જોડિયા એન્જિન તરીકે જોડાઇને તેઓ ખાતરી કરશે: જીત અદાણીનું વક્તવ્ય– શિવપુરી

Leave a Comment