દેશભરમાં ૭૮ લાખ થી વધુ EPS-95 આધારીત પેન્શનરો નજીવા પેન્શનને કારણે દયનીય રીતે જીવી રહ્યાં છે.
ગુજરાતમાં ૪ લાખ EPS-95 આધારીત પેન્શનરોને માત્ર ૧૨૦૦/- જેટલું નજીવું પેન્શન મળી રહ્યું છે. EPS-95 હેઠળ મળતું પેન્શન ઓછામાં ઓછું રૂ. ૧૦,૦૦૦ પ્રતિ મહિનો કરવામાં આવેઃ...