શ્રેણી : બિઝનેસ

બિઝનેસ

અદાણીએરપોર્ટ્સવૈશ્વિકરોકાણકારોપાસેથી આશરે યુએસડોલર ૧ અબજની પ્રાથમિકઇક્વિટી ઉભી કરશે

GUJARAT NEWS DESK TEAM
અદાણીએન્ટરપ્રાઇઝલિ. (AEL) પેટાકંપનીઅનેભારતનાસૌથીમોટાખાનગીએરપોર્ટસંચાલકોમાંનીઅદાણીએરપોર્ટહોલ્ડિંગ્સલિ. (AAHL) એઆલ્ફાવેવગ્લોબલ, પ્રેમજીઇન્વેસ્ટ, ટેમાસેકઅનેબ્લેકરોકસંચાલિતફંડ્સધરાવતારોકાણકારોનાકન્સોર્ટિયમપાસેથી₹9,825 કરોડ (~USD 1 બિલિયન) પ્રાથમિકઇક્વિટીમૂડીએકત્રકરવામાટેબંધનકર્તાકરારકર્યાછે. આ સોદો AAHL નુંમૂલ્ય~USD 18 બિલિયનનાપ્રી-મનીઇક્વિટીમૂલ્યાંકનપરકરેછેઅનેભારતનાએરપોર્ટઇન્ફ્રાસ્ટ્રક્ચરક્ષેત્રમાંનાણાકીયસંસ્થાઓદ્વારાસૌથીમોટાપ્રાથમિકઇક્વિટીરોકાણોમાંનુંએક તરીકેપ્રસ્તુત કરેછે. AAHLનાસ્કેલ, સંચાલનનીક્ષમતાઓઅનેલાંબાગાળાનીવૃદ્ધિનીસંભાવનાનુંનોંધપાત્રસંસ્થાકીયસમર્થનદર્શાવતી આ લાંબાગાળાનાસ્થાનિકઅનેવૈશ્વિકરોકાણકારોનાસમૂહનીભાગીદારીછે. ભારતનુંઉડ્ડયનક્ષેત્રમુસાફરોનીવૃદ્ધિ,...
બિઝનેસ

અદાણી પોર્ટ્સમુંદ્રાપોર્ટસેઝમાંસમર્પિતખાલીકન્ટેનરયાર્ડનુંકામકાજશરુંકરશે

GUJARAT NEWS DESK TEAM
  નાણા વર્ષ ૨૬ સુધીમાં ભારતના કન્ટેનર બજારનો ૪૫.૫% હિસ્સો ધરાવતીભારતની સૌથી વિરાટ સંકલિત પરિવહન કંપનીઅદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ)માંદેશના કન્ટેનર વેપારના લગભગ...
બિઝનેસ

ભારતે ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશ્વનું પ્રથમ ક્રેડિટ ફ્રેમવર્ક વિકસાવવું જોઈએ: ગૌતમ અદાણી

GUJARAT NEWS DESK TEAM
  અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએભારતની અગ્રણી ક્રેડિટ રેટિંગ સંસ્થા કેરએજ ગ્રૂપને એક મહત્વપૂર્ણ આહ્વાન કરતાં જણાવ્યું છે કે બદલાતા વૈશ્વિક અને ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિદૃશ્યને...
બિઝનેસ

APSEZ મુન્દ્રાને પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે ઉત્કૃષ્ટતા બદલ સન્માન

GUJARAT NEWS DESK TEAM
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ), મુન્દ્રાને પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન શ્રેણીમાં 21મા EXCEED Environment Awards 2026 અંતર્ગત “Legend (Emerging)” એવોર્ડથી સન્માનિત કરવામાં...
બિઝનેસ

હોક્કો આઈસ્ક્રીમ x મિર્ઝાપુર: ધ મૂવી – બુલેટ આઈસ્ક્રીમ

GUJARAT NEWS DESK TEAM
હોક્કો આઈસ્ક્રીમ્સે મિર્ઝાપુરઃ ધ મુવી સાથે કોલોબ્રેશનકરીને ફ્રેન્ચાઈઝીના સૌથી ઓળખી શકાય તેવા પ્રતીકોમાંના એક – બુલેટને એક આઇસ્ક્રીમના અણધાર્યા નવા સ્વરૂપમાં જીવંત કર્યું છે. આ...
બિઝનેસ

અદાણી એનર્જી સોલ્યસન્સે મહારાષ્ટ્રમાં૪,૫૦૦મેગાવોટરિન્યુએબલઅને સ્ટોરેજપાવરઇવેકયુએશન માટેરુ.૪,૭૦૦કરોડનોટ્રાન્સમિશનપ્રકલ્પ મેળવ્યો

GUJARAT NEWS DESK TEAM
વૈશ્વિકસ્તરેવૈવિધ્યસભરઅદાણીપોર્ટફોલિયોના એક અંગ અને ભારતનીસૌથીમોટીખાનગીટ્રાન્સમિશનઅનેવિતરણકંપનીઅદાણીએનર્જીસોલ્યુશન્સલિ. (AESL) એ​​કર્ણાટકમાંઉત્પન્નથતીનવીનીકરણીયઊર્જાનેમહારાષ્ટ્રનામુખ્યલોડકેન્દ્રોમાંખસેડવામાટેઆશરેરૂ. ૪,૭૦૦કરોડનોઅંદાજિતમૂડીખર્ચધરાવતોએકમુખ્યટ્રાન્સમિશનપ્રકલ્પ આજેપ્રાપ્ત કર્યો છે.આપ્રકલ્પસાતારા, પુણેઅનેમુંબઈમેટ્રોપોલિટનરિજીઅન (MMR) માંવધતાપમ્પ્ડસ્ટોરેજઇકોસિસ્ટમનેપણઆધારઆપશે. આ સાથે કંપનીની ટ્રાન્સમિશનઓર્ડરબુકહવેલગભગ રુ.૮૫,000 કરોડ થઇ છે સાતારાનજીક૪૫૦૦ મેગાવોટની ક્ષમતા...
બિઝનેસ

GCCI દ્વારા વાર્ષિક સાધારણ સભા (AGM) અને વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવા વરાયેલા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ ગોલ્ડન ગ્લોરી હોલ, કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાર્ષિક સાધારણ સભા...
બિઝનેસ

નાણાવર્ષ-૨૭માં અંબુજાનું ત્રિમાસિક ધોરણે બિડ ટામેટ્રિકટન દીઠ ૨૭% વધી રૂ. ૯૩૧ કરોડ પ્રાપ્તથયો

GUJARAT NEWS DESK TEAM
વિવિધ ઔદ્યોગિકક્ષેત્રોમાં વિસ્તરેલા અદાણી સમૂહનોહિસ્સો અને વિશ્વની નવમી સૌથી મોટી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ્સ લિ.એ ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં સંગીન...
બિઝનેસ

અદાણી એનર્જી સોલ્યુશન્સનું ચાલુ નાણા વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસીમાં સંગીન પ્રદર્શન

વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વીજ ટ્રાન્સમિશન, વીજ વિતરણ, સ્માર્ટ મીટરિંગ અને ઉર્જા સોલ્યુશન્સ ક્ષેત્રની કંપની અદાણી એનર્જી...
બિઝનેસ

અદાણી ટોટલ ગેસના નાણા વર્ષ-૨૬ના પહેલા ત્રિમાસિકના પરિણામો આ ગાળામાં મજબુત વોલ્યમ અને આવક વૃધ્ધિ

 ભારતની સૌથી મોટી શહેરી ગેસ વિતરણ કંપનીઓમાંની એકઅદાણી ટોટલ ગેસ લિ. (ATGL) વર્તમાન અને નવા ભૌગોલિક ક્ષેત્રોમાં વ્યાપક માળખાકીય વિકાસ, વોલ્યુમમાં વૃદ્ધિ અને નવા યુગના...