
નાણા વર્ષ ૨૬ સુધીમાં ભારતના કન્ટેનર બજારનો ૪૫.૫% હિસ્સો ધરાવતીભારતની સૌથી વિરાટ સંકલિત પરિવહન કંપનીઅદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ)માંદેશના કન્ટેનર વેપારના લગભગ 35% હિસ્સાનું સંચાલન કરીભારતનું સૌથી મોટું કન્ટેનર-હેન્ડલિંગ બંદરબનીરહ્યુંછે.ભારતની આયાત-નિકાસ સપ્લાય ચેઇનને ટેકો આપવામાં મુન્દ્રા ખાતેનાખાલી કન્ટેનરના વાર્ષિક આશરે1.6 મિલિયન TEUsનાસંચાલનસાથેમુંદ્રાપોર્ટમહત્વની ભૂમિકાઅદાકરે છે.
૨૦૩૧નાતેના મહત્વાકાંક્ષી રોડમેપના ભાગ રૂપેઅદાણીપોર્ટ્સઅનેસ્પેશિયલઇકોનોમિકઝોનલિ. તેના નેટવર્કનીક્ષમતાના વિસ્તરણ માટેઉત્તરોત્તરનોંધપાત્ર રોકાણ કરી રહ્યું છે, આ વૃદ્ધિમાં મુન્દ્રા શિરમોરસ્થાને છે. આગામી પાંચ વર્ષમાં કંપનીનોઇરાદો૬ મિલિયન TEUs થી વધુ કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતા ઉમેરવાનો છે. આમકસદનીપરીપૂર્તિનેમજબૂતઆધારઆપવાનાભાગરુપેAPSEZ મુન્દ્રામાં એક સમર્પિત ખાલી કન્ટેનર યાર્ડ શરૂ કરી રહ્યું છે જેમાં સંકલિત વેરહાઉસિંગ ખાલી કન્ટેનરનીલાઇફસાયકલમાંનિકાસકારો અને કન્ટેનરફ્રેટસ્ટેશન(CFS)ને સંગ્રહ, જાળવણી, નિરીક્ષણતેમજહેરફેરનીએન્ડ-ટુ-એન્ડઅવિરત સેવાઓ પૂરીપાડવાજેવીકામગીરીનો સમાવેશ થાય છે.
કંપનીના પૂર્ણકાલિનડિરેક્ટર અને સી.ઇ.ઓ શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું.કેAPSEZ અનેઅથવા CFS અને શિપિંગ લાઇન્સ સહિતનાહિસ્સેદારો દ્વારા સંચાલિત મુન્દ્રામાં સમર્પિત ખાલી કન્ટેનર યાર્ડ ટર્નએરાઉન્ડ સમયને ઝડપથીસક્ષમ કરીકન્ટેનરનીબિનજરૂરી હેરફેરઘટાડી લોજિસ્ટિક્સ ખર્ચમહત્તમઓછોથાયતેરીતે કન્ટેનર ઇકોસિસ્ટમમાં કાર્યક્ષમતા વધારશે. તેમણેઉમેર્યુંહતુંકેભારતનાવેપાર માળખાને સક્ષમઅનેમજબૂત બનાવીવિકસિત ભારતના વિઝનને ટેકો આપવા માટેAPSEZ પ્રતિબદ્ધછે.
APSEZનીઆપહેલ કાર્યક્ષમઅને ટેકનોલોજીથીસજ્જમજબૂત લોજિસ્ટિક્સ સિસ્ટમ્સ વિકસાવવા અને વ્યવસાય કરવાની સરળતામાં સુધારો લાવવાના સરકારના લક્ષ્ય સાથે સુસંગત છે. મુન્દ્રા પોર્ટઅનેSEZમાં ખાલી કન્ટેનરનાકામકાજસંબંધીસેવાઓશરુંથવાથી કસ્ટમ્સ સત્તાવાળાઓ, શિપિંગ લાઇન્સ, ટર્મિનલ ઓપરેટરો અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચેના સંકલનને પણ સુદ્રઢઅનેસંગીનબનાવશે.
…………