
અદાણીએન્ટરપ્રાઇઝલિ. (AEL) પેટાકંપનીઅનેભારતનાસૌથીમોટાખાનગીએરપોર્ટસંચાલકોમાંનીઅદાણીએરપોર્ટહોલ્ડિંગ્સલિ. (AAHL) એઆલ્ફાવેવગ્લોબલ, પ્રેમજીઇન્વેસ્ટ, ટેમાસેકઅનેબ્લેકરોકસંચાલિતફંડ્સધરાવતારોકાણકારોનાકન્સોર્ટિયમપાસેથી₹9,825 કરોડ (~USD 1 બિલિયન) પ્રાથમિકઇક્વિટીમૂડીએકત્રકરવામાટેબંધનકર્તાકરારકર્યાછે. આ સોદો AAHL નુંમૂલ્ય~USD 18 બિલિયનનાપ્રી-મનીઇક્વિટીમૂલ્યાંકનપરકરેછેઅનેભારતનાએરપોર્ટઇન્ફ્રાસ્ટ્રક્ચરક્ષેત્રમાંનાણાકીયસંસ્થાઓદ્વારાસૌથીમોટાપ્રાથમિકઇક્વિટીરોકાણોમાંનુંએક તરીકેપ્રસ્તુત કરેછે.
AAHLનાસ્કેલ, સંચાલનનીક્ષમતાઓઅનેલાંબાગાળાનીવૃદ્ધિનીસંભાવનાનુંનોંધપાત્રસંસ્થાકીયસમર્થનદર્શાવતી આ લાંબાગાળાનાસ્થાનિકઅનેવૈશ્વિકરોકાણકારોનાસમૂહનીભાગીદારીછે. ભારતનુંઉડ્ડયનક્ષેત્રમુસાફરોનીવૃદ્ધિ, ક્ષમતાવિસ્તરણઅનેમાળખાગતરોકાણનાસતત વૃધ્ધિના તબક્કામાંપ્રવેશીરહ્યુંછે તેવા સમયેઆરોકાણવ્યવસાયમાંલાંબાગાળાનીસંસ્થાકીયમૂડીઠાલવી રહ્યું છે.
અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સઅનેરોકાણકારોએશેરસબ્સ્ક્રિપ્શનતેમજશેરધારકોનાકરારપર કરેલાહસ્તાક્ષરનાઆધારેરોકાણકારોત્રણતબક્કામાંAAHL નાનવાઇક્વિટીશેરમાટેસબ્સ્ક્રાઇબકરશે, જેનોઅંતિમતબક્કોજુલાઈ૨૦૨૭સુધીમાંપૂર્ણથવાનીઅપેક્ષાછે.ત્રણેયતબક્કાના અંતેરોકાણકારોસામૂહિકરીતેAAHL માંઆશરે૫.૫૪% હિસ્સોધરાવશે.
આરકમAAHL નાપોર્ટફોલિયોમાંએરપોર્ટઇન્ફ્રાસ્ટ્રક્ચરનુંવિસ્તરણઅનેઆધુનિકીકરણનાપ્રથમતબક્કામાં૨૨ મિલિયનચોરસફૂટજગ્યાના વિવિધ ઉપયોગીવિકાસનાઆયોજનસાથેતેનાએરપોર્ટનીઆસપાસસંકલિતઅદાણીએરપોર્ટસિટીઇકોસિસ્ટમનાવિકાસનેવેગતથા ગ્રાઉન્ડહેન્ડલિંગવ્યવસાયસહિતપેસેન્જર-ફેસિંગઅનેઅન્યનોન-એરોનોટિકલવ્યવસાયોનેસ્કેલિંગકરવા જેવી ત્રણવ્યૂહાત્મકપ્રાથમિકતાઓનેટેકોઆપશે: આરોકાણોવાર્ષિકબે અબજમુસાફરોનેસેવાઆપવાનીક્ષમતા વધારી વ્યાપારીમુદ્રીકરણનેવધુગાઢબનાવશે પરિણામે મુસાફરોની અનુભૂતિમાંવધારોથતાં કંપનીનીસંકલિતએરપોર્ટઇકોસિસ્ટમનેવધુમજબૂતબનાવશેતેવીઅપેક્ષાછે.
આવ્યવહારજુલાઈ૨૦૨૬માંસફળતાપૂર્વક સંપ્પન થયેલ ભારતનાસૌથીમોટાબિન-નાણાકીયરુ.૧૫હજારકરોડનાક્વોલિફાઇડસંસ્થાકીયપ્લેસમેન્ટ (QIP) નેઅનુસરેછે. એકસાથે થયેલાઆવ્યવહારોઅદાણીપોર્ટફોલિયોદ્વારાલાંબાગાળાનાસ્થાનિકઅનેવૈશ્વિકસંસ્થાકીયમૂડીનાનોંધપાત્રપૂલસુધીની કંપનીની સતતપહોંચદર્શાવેછે
અદાણીએરપોર્ટહોલ્ડિંગ્સલિ.નાનોન-એક્ઝિક્યુટિવડિરેક્ટરશ્રીજીતઅદાણીએઆભાગીદારીનેઅદાણીએરપોર્ટ્સપ્લેટફોર્મનાનિર્માણમાંએકમહત્વપૂર્ણસીમાચિહ્નરુપ ગણાવીઆસફરમાંઅમારીસાથેઆવા લાંબાગાળાનામાર્કીરોકાણકારોજોડાઇ રહ્યાનુંઅમનેગૌરવછે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનુંઉડ્ડયનક્ષેત્રદેશનીજીડીપીવૃદ્ધિનાસૌથીશક્તિશાળીપાસાઓમાંનુંએકબનીહવાઈજોડાણમાંપ્રત્યેકવિસ્તરણએરપોર્ટનીબહારવેપાર, પર્યટન, રોજગારઅનેપ્રાદેશિકવિકાસના દરવાજા ઉઘાડેછે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આભાગીદારોનાપ્રચંડ સમર્થનસાથેઅમેઆ વૃદ્ધિથીઆગળવધીરોકાણકરવાનુંચાલુરાખીશું અને માળખાગતસુવિધાઓ, શહેર-બાજુનાવિકાસઅનેબિન-એરોનોટિકલ જેવા અમારાવ્યવસાયોનેવિશ્વનાઅગ્રણીસંકલિતએરપોર્ટપ્લેટફોર્મ્સમાંનુંએકબનાવવાના લક્ષ્યને હાંસલ કરવાની દીશામાં ગતિ કરશું.
અદાણીએરપોર્ટહોલ્ડિંગ્સલિ.નાસી.ઇ.ઓશ્રીઅરુણબંસલેજણાવ્યુંહતુંકેઅમેAAHL નેવિશ્વનાસૌથીમોટાએરપોર્ટપ્લેટફોર્મ બનાવવાના ભાગરુપે આ દીશામાંક્ષમતાઓનુંનિર્માણકરવાનુંચાલુરાખીશું. તેમણેકંપનીમાં ભાગીદારોએમૂકેલાવિશ્વાસમાટેકૃતજ્ઞતા વ્યકત કરી કહ્યું કેભારતમાંવિશ્વ-સ્તરીયએરપોર્ટપ્લેટફોર્મબનાવવાની દીશામાં સાથેમળીનેપ્રયાણ કરવામાટેઆતુરછીએ.
આવ્યવહારપરંપરાગતશરતો અને જરુરીમંજૂરીઓને આધીનછે.