બિઝનેસ

નાણાવર્ષ-૨૭માં અંબુજાનું ત્રિમાસિક ધોરણે બિડ ટામેટ્રિકટન દીઠ ૨૭% વધી રૂ. ૯૩૧ કરોડ પ્રાપ્તથયો

વિવિધ ઔદ્યોગિકક્ષેત્રોમાં વિસ્તરેલા અદાણી સમૂહનોહિસ્સો અને વિશ્વની નવમી સૌથી મોટી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ્સ લિ.એ ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં સંગીન કામગીરી નોંધાવી છે.
અંબુજા સિમેન્ટ્સ લિ. ના પૂર્ણકાલિનડિરેક્ટરઅને સી.ઈ.ઓ શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે, અમે મૂલ્ય-આધારિત વૃદ્ધિ, પ્રીમિયમાઇઝેશન અને શિસ્તબદ્ધ અમલીકરણ પરકેન્દ્રિતકરેલાધ્યાનનાબળેનાણા વર્ષ ૨૦૨૭નો મજબૂત આરંભકર્યો છે. ટ્રેડ સેલ્સમાં વધારો અને પ્રીમિયમ ઉત્પાદનોના હિસ્સામાં વૃદ્ધિએ કંપનીના માર્કેટ મિક્સને મજબૂત બનાવવાના પરિણામે નફાકારકતા અને કમાણીની ગુણવત્તા સુધારો થયો છે.
તેમણેજણાવ્યુહતુંકેપશ્ચિમ એશિયામાં ભૌગોલિક-રાજકીય તણાવને કારણે ખર્ચમાં કામચલાઉ વધારાના પડકારોનીવચ્ચેકંપનીએશ્રેષ્ઠકામગીરી, ઊર્જા કાર્યક્ષમતામાં સુધારો, નીચા ક્લિન્કરનીભૂમિકા અને શિસ્તબદ્ધ ખર્ચ વ્યવસ્થાપનનાકારણે પ્રતિ ટનખર્ચમાંરુ. ૨૦૬નો ક્રમિક ઘટાડો હાંસલ કર્યો છે. પરિણામે એબિડટાનામાર્જિનમાં ત્રિમાસિક ધોરણે ૩૩૧ બેઝિસ પોઈન્ટ્સનો વધારો થતા૧૬.૭% પર પહોંચ્યો છે.
તેમણેવિશ્વાસવ્યક્તકર્યોહતોકેભવિષ્ય અમે પ્રગતિનીગતિ જાળવી રાખીને ખર્ચના માળખામાં વધુ સુધારો કરીશું.કંપનીના દહેજ (૧.૨ MTPA), સલાઈ બનવા (૨.૪ MTPA), ભટિંડા (૧.૨ MTPA), જોધપુર (૨ MTPA), કલંબોલી (૧ MTPA) અને વારિસલીગંજ (૨.૪ MTPA) ક્ષમતાનાપ્લાન્ટ્સ કાર્યરત થવા સાથેચાલુનાણાકીય વર્ષના અંત સુધીમાં અમારી ક્ષમતા વધારીને ૧૧૯ MTPA કરવાના લક્ષ્યનેહાંસલકરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ઉપરાંતવર્ષના અંતે પ્રતિ ટનરુ. ૪,૨૫૦નો નિર્ધારિત ખર્ચ હાંસલ કરવા માટે પ્રતિ ટન આશરેરુ. ૨૫૦નોસુધી ખર્ચ ઘટાડવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.
અમે નવીનતા અને LEILAC સાથેની ભાગીદારી દ્વારા ટકાઉ બાંધકામ ક્ષેત્રે
અમારા અગ્રણીસ્થાનેટકીરહ્યાહોવાનાલીધે લો-કાર્બન સંક્રમણને વેગ મળે.
એવી ક્ષમતાઓ વિકસાવવામાં આવે છે જે વૃદ્ધિના આગામી તબક્કાને ટેકો
આપશે.”
સમીક્ષાનાસમયમાંવેચાણ વોલ્યુમ૧૭.૧મિલિયનટનથયુંછે.વ્યવસાયનોહિસ્સો૪ટકાવધી૭૮% થયોછે.પ્રીમિયમઉત્પાદન૧ટકાવધીને૩૪% થયુંહતું. આગાળામાંઆવકરુ.૯,૫૦૦કરોડથઈહતી.
કામકાજનોએબિડટારુ.૧૫૮૯કરોડપ્રાપ્તથયોહતો. એબિડટામાર્જીન૩.૩ટકાવધીને૧૬.૭%હાંસલથયોછે.
આસમયદરમિયાનક્લિંકરપરિબળનીભૂમિકા૨.૧ટકાવધીનેવાર્ષિક
ધોરણે૬૩.૭% થઇહતી. નવીનીકરણીય ઊર્જા ક્ષમતા ૭૫ મેગાવોટ વધીને
૯૭૩ મેગાવોટ થઈ છેજ્યારેહરિતવીજળીનોહિસ્સો૩૪%એપહોંચ્યોછે.
સર્વોચ્ચક્રેડિટરેટિંગસાથેઅંબુજાદેવામુક્તબનીરહીછે.

Related posts

સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા

SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીની પ્રાથમિકતાઓની રૂપરેખા

GUJARAT NEWS DESK TEAM

સોવરેન એઆઈ માળખાંના નિર્માણ માટે અદાણી ૧૦૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે

GUJARAT NEWS DESK TEAM

ડોનાલ્ડ ટ્રમ્પનો  દાવો ‘નવા ટેરિફથી અમેરિકાને 600 બિલિયન ડૉલરની આવક થઈ

GUJARAT NEWS DESK TEAM

GCCI ઇન્શ્યોરન્સ ટાસ્ક ફોર્સ દ્વારા “પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના” -PMVBRY યોજના પર આઉટરીચ કાર્યક્રમ

GUJARAT NEWS DESK TEAM

બેંક ઓફ અમેરિકાએ અદાણી ગ્રુપના બોન્ડ્સને ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment