બિઝનેસ

અદાણી એનર્જી સોલ્યસન્સે મહારાષ્ટ્રમાં૪,૫૦૦મેગાવોટરિન્યુએબલઅને સ્ટોરેજપાવરઇવેકયુએશન માટેરુ.૪,૭૦૦કરોડનોટ્રાન્સમિશનપ્રકલ્પ મેળવ્યો

વૈશ્વિકસ્તરેવૈવિધ્યસભરઅદાણીપોર્ટફોલિયોના એક અંગ અને ભારતનીસૌથીમોટીખાનગીટ્રાન્સમિશનઅનેવિતરણકંપનીઅદાણીએનર્જીસોલ્યુશન્સલિ. (AESL) એ​​કર્ણાટકમાંઉત્પન્નથતીનવીનીકરણીયઊર્જાનેમહારાષ્ટ્રનામુખ્યલોડકેન્દ્રોમાંખસેડવામાટેઆશરેરૂ. ૪,૭૦૦કરોડનોઅંદાજિતમૂડીખર્ચધરાવતોએકમુખ્યટ્રાન્સમિશનપ્રકલ્પ આજેપ્રાપ્ત કર્યો છે.આપ્રકલ્પસાતારા, પુણેઅનેમુંબઈમેટ્રોપોલિટનરિજીઅન (MMR) માંવધતાપમ્પ્ડસ્ટોરેજઇકોસિસ્ટમનેપણઆધારઆપશે. આ સાથે કંપનીની ટ્રાન્સમિશનઓર્ડરબુકહવેલગભગ રુ.૮૫,000 કરોડ થઇ છે

સાતારાનજીક૪૫૦૦ મેગાવોટની ક્ષમતા સુધીના પમ્પ્ડસ્ટોરેજપોટેન્શિયલભાગA” નામનોપશ્ચિમક્ષેત્રમાંનેટવર્કવિસ્તરણયોજના કહેવાતો ટેરિફઆધારિતઆપ્રકલ્પસ્પર્ધાત્મકબિડિંગ (TBCB) પ્રક્રિયામાં કંપનીએસૌથીઓછીબોલીલગાવીહાંસલ કર્યોહતો.

સાતારાપાવરટ્રાન્સમિશનલિ.હેઠળસ્પેશિયલપર્પઝવ્હીકલમારફત આપ્રકલ્પ૩૬મહિનાનમાંરાષ્ટ્રનેસમર્પિત કરવામાંઆવશે.આ સાથે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.નાપોર્ટફોલિયોમાં૫૬૨સર્કિટકિ.મી. (ckm) ટ્રાન્સમિશનલાઇનઅને૯,૦૦૦ MVA ટ્રાન્સફોર્મેશનક્ષમતાઉમેરતા હવે કંપનીનાસંચિતટ્રાન્સમિશનનેટવર્કને૨૯,૭૩૯ckmઅને૧,૪૩,૪૨૫ MVA ટ્રાન્સફોર્મેશનક્ષમતાએ પહોંચાડશે.

અદાણીએનર્જીસોલ્યુશન્સના સીઈઓશ્રીકંદર્પપટેલે જણાવ્યું હતું કેભારતનાસ્વચ્છઉર્જાસંક્રમણનાએકમહત્વપૂર્ણસક્ષમ વિકલ્પતરીકે ઉભરી રહેલા પમ્પ્ડસ્ટોરેજપ્રકલ્પોગ્રીડમાંમોટાપાયેનવીનીકરણીયઉર્જાનેએકીકૃતકરવામાટેજરૂરીસરળતાઅનેવિશ્વસનીયતાપૂરી પાડેછે. તેમણે ઉમેર્યું હતું કેસાતારાટ્રાન્સમિશનપ્રકલ્પનવીનીકરણીયઉર્જાના ઇવેક્યુએશનઅનેઉર્જાસંગ્રહબંનેનેઆધારઆપવામાટેએકમહત્વપૂર્ણટ્રાન્સમિશનબેકબોનબનીદક્ષિણઅનેપશ્ચિમભારતવચ્ચેવીજ પ્રવાહનેમજબૂતબનાવશે. ભવિષ્યમાટેતૈયારટ્રાન્સમિશનઆંતરમાળખુંબનાવવામાટે કંપનીપ્રતિબદ્ધછેજેનવીનીકરણીયઉર્જાવૃદ્ધિનેસક્ષમઅનેગ્રીડની સ્થિરતાવધારીડીકાર્બોનાઇઝેશનના ભારતનાલાંબાગાળાનાલક્ષ્યોનેટેકોઆપેછે એમ શ્રી પટેલે કહ્યું હતું.

આપ્રકલ્પમાંસાતારામાં કોલ્હાપુર-સાતારા૭૬૫/૪૦૦ kV ડબલ-સર્કિટટ્રાન્સમિશનલાઇનનું નિર્માણઅનેસંલગ્નટ્રાન્સમિશનમાળખાસાથેકોલ્હાપુરપૂલિંગસ્ટેશનનુંવિસ્તરણશામેલછે.

૨૦૩૦સુધીમાં500 GW નોન-ફોસિલઉર્જાક્ષમતાસ્થાપિતકરવાનાતેનાલક્ષ્યની દીશામાં ભારતઆગળવધીરહ્યુંછેતે સંદર્ભમાં ટ્રાન્સમિશનનુંમાળખુંઅનિવાર્યકરોડરજ્જુની ભૂમિકા ભજવેછે. સમગ્રભારતમાંમુખ્યઔદ્યોગિકઅનેશહેરીલોડકેન્દ્રોમાં સૌર, પવનઅનેપમ્પ્ડસ્ટોરેજનેસાંકળતીવિશિષ્ટટ્રાન્સમિશનયોજનાઓબનાવીનેઅદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.આક્ષેત્રની શિરમોર બની રહી છે.

Related posts

ભારત-વિયેતનામ વ્યાપારીક સબંધો મજબૂત બનાવવા ગૌતમ અદાણીની પહેલ

અદાણી શાંતિગ્રામની બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં વિશિષ્ટ વ્યવસાય ચેમ્બર ‘ધ ઇમ્પિરિયલ’ ખુલ્લી મૂકાઇ

GUJARAT NEWS DESK TEAM

તાજો લોટ, ઘરે રોજ: SOFTEL લાવ્યું પરંપરાગત પીસવાની પદ્ધતિ હવે આધુનિક રસોડામાં

EFPO પર ૮.૨૫% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા

          એસીસીએ Q2 અને H1 FY’26 માં નોંધપાત્ર પર્ફોર્મન્સ આપ્યું

GUJARAT NEWS DESK TEAM

શેરધારકોને અદાણી ગૃપના ચેરમેનનો પત્ર

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment