લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 883 પોસ્ટ્સ - 0 Comments
OTHER

અદાણી ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હી ખાતેAVPNવેલકમ ડિનરનું આયોજન; ડૉ. પ્રીતિ અદાણીએ આપ્યો સ્થાયી પરિવર્તન અનેપરોપકારનો સંદેશ

GUJARAT NEWS DESK TEAM
અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ શાખા અને AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2026ના સ્ટ્રેટેજિક પાર્ટનર ‘અદાણી ફાઉન્ડેશન’ દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે દેશ-વિદેશના લગભગ ૨,૦૦૦ પ્રતિનિધિઓ માટે...
ગુજરાત

કેગના અહેવાલમાં ચોકાવનારો ખુલાસો, ગુજરાત ડાયાલિસ પ્રોગ્રામમાં ૮૨.૫૭ કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો

GUJARAT NEWS DESK TEAM
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ઉઘાડી લૂંટ ઉપર સવાલ ઊભા...
બિઝનેસ

અદાણી એનર્જી સોલ્યસન્સે મહારાષ્ટ્રમાં૪,૫૦૦મેગાવોટરિન્યુએબલઅને સ્ટોરેજપાવરઇવેકયુએશન માટેરુ.૪,૭૦૦કરોડનોટ્રાન્સમિશનપ્રકલ્પ મેળવ્યો

GUJARAT NEWS DESK TEAM
વૈશ્વિકસ્તરેવૈવિધ્યસભરઅદાણીપોર્ટફોલિયોના એક અંગ અને ભારતનીસૌથીમોટીખાનગીટ્રાન્સમિશનઅનેવિતરણકંપનીઅદાણીએનર્જીસોલ્યુશન્સલિ. (AESL) એ​​કર્ણાટકમાંઉત્પન્નથતીનવીનીકરણીયઊર્જાનેમહારાષ્ટ્રનામુખ્યલોડકેન્દ્રોમાંખસેડવામાટેઆશરેરૂ. ૪,૭૦૦કરોડનોઅંદાજિતમૂડીખર્ચધરાવતોએકમુખ્યટ્રાન્સમિશનપ્રકલ્પ આજેપ્રાપ્ત કર્યો છે.આપ્રકલ્પસાતારા, પુણેઅનેમુંબઈમેટ્રોપોલિટનરિજીઅન (MMR) માંવધતાપમ્પ્ડસ્ટોરેજઇકોસિસ્ટમનેપણઆધારઆપશે. આ સાથે કંપનીની ટ્રાન્સમિશનઓર્ડરબુકહવેલગભગ રુ.૮૫,000 કરોડ થઇ છે સાતારાનજીક૪૫૦૦ મેગાવોટની ક્ષમતા...
ક્રાઇમ

લાલ દરવાજાના બહુચર માતાજી મંદિરમાં ભક્તનો ₹1.23 લાખનો iPhone ચોરાયો, CCTVમાં કેદ થઈ ચોરીની ઘટના

GUJARAT NEWS DESK TEAM
અમદાવાદના પ્રસિદ્ધ લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બહુચર માતાજીના મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. મંદિરમાં દર્શન કરવા આવેલા 69 વર્ષીય નિવૃત્ત અજયકુમાર જરદોશનો આશરે ₹1...
મારું શહેર

મનપાના નામે ડિમોલિશન મુદ્દે મનપા કમિશનર તાત્કાલિક ફરિયાદ નોંધાવે તેવી કોંગ્નેસના નિરવ બક્ષીની માગંણી

GUJARAT NEWS DESK TEAM
અમદાવાદના નરોડા વિસ્તારના નાના ચિલોડામાં ગેરકાયદે ડિમોલિશનની ફરિયાદો ઉઠી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકાનું નામ વટાવીને ત્રણ દુકાનો તોડી પાડવામાં આવી છે. ત્યારે આ મામલે...
ગુજરાત

ઝેરી કેમિકલને કારણે અનેક પક્ષીઓના અને ૧૫ થી વધુ દૂધાળા પશુના મોત

GUJARAT NEWS DESK TEAM
આણંદના ખંભાતના ભાલ વિસ્તારમાં કેમિકલના પ્રદૂષણે માઝા મુકી હોવાના આક્ષેપ આસપાસના રહીશો કરી રહ્યા છે. વત્રા-વટાદરા ગામની સીમમાં ઝેરી ગેસ ઉડ્યાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા...
ગુજરાત

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

GUJARAT NEWS DESK TEAM
વરસાદની રાહ જાેઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આજથી આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે....
રાષ્ટ્રીય

ગુજરાતમાંથી વર્ષાબેન દોશી સહિત ૪ નેતાને રાષ્ટ્રીય સ્તરે મળી મોટી જવાબદારી

GUJARAT NEWS DESK TEAM
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નીતિન નવીને પોતાની ટીમની જાહેરાત કરી છે. નીતિન નવીનની ટીમમાં ૧૩ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપની આ નવી રાષ્ટ્રીય...
રાષ્ટ્રીય

ભાજપ અધ્યક્ષ નીતિન નવીને તેમની નવી ટીમની જાહેરાત કરી

GUJARAT NEWS DESK TEAM
ભાજપના અધ્યક્ષ નીતિન નવીને નવી ટીમની જાહેરાત કરી દીધી છે. સ્મૃતિ ઈરાનીને મહા સચિવ અને વસુંધરા રાજેને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉપાધ્યક્ષ, મહા સચિવ, સચિવ...
OTHER

કલાકો સુધી મોબાઈલમાં રીલ અને વીડિયો જાેતા લોકો સાવધાન

GUJARAT NEWS DESK TEAM
સાઉથ એક્ટ્રેસ શકીલા પર હદથી વધારે મોબાઈલનો ઉપયોગ કરવો ભારે પડ્યો છે. સૂતા-સૂતા ફોનમાં ગેમ રમવાથી તેમની ડોકની હાલત એવી થઈ ગઈ કે તેમને સર્જરી...