
સિનિયર મેન્સ માં આજ રોજ રમાયેલ મેચ માં ગુજરાત પોલિસ અને વંડર્સ એફસી નો મેચ 1-1 થી ડ્રૉ થયેલ ગુજરાત પોલિસ ના અબુજાર બેગ દ્વારા 1 ગોલ થયેલ અને વંડર્સ એફસી ના અમન શેખ દ્વારા 1 ગોલ થયેલ.
બીજા મેચ માં કીક જેક એફસી એ એસએજી એફએ ને 4-1 થી મહાત આપી ગ્રુપ માં સેકંડ સ્થાન મેળવી ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાઇ કરેલ અને વંડર્સ એફસી 7 પોઇંટ્સ સાથે ગ્રુપ ટોપ કરી ફાઇનલ રાઉન્ડ માં જગ્યા બનાવલે.
આ બંને ટીમો લાસ્ટ યર ના રિજલ્ટ ના આધારે પહેલા થી ક્વાલિફાય થયેલ 8 ટીમો દ્વિવેદી બ્રધર્સ એફસી, ઇનકમ ટેક્ષ એફસી, રિઝર્વબેન્ક ઓફ ઈન્ડિયા, સૂર્યવંશી એફસી, ગોધરા એફસી, એઆરએ એફસી, સીવીએમ એફસી, કર્ણાવટી એફસી અને આજ ના રિજલ્ટ ના આધારે ક્વાલિફાય થયેલ 2 ટીમ વંડર્સ એફસી અને કીક જેક એફસી ની ટીમો વચ્ચે 22.11.2026 થી ફાઇનલ રાઉન્ડ ના મેચ રમશે.