OTHERગુજરાત

GCCI યુથકમિટીદ્વારાયુવા ઉદ્યોગસાહસિકો માટેફિટનેસ, સુખાકારી (વેલનેસ) અનેનેટવર્કિંગનેપ્રોત્સાહનઆપવામાટે “SIP&RUN – GenZ Edit” નું થયેલ આયોજન

 

ગુજરાતચેમ્બરઓફકોમર્સએન્ડઈન્ડસ્ટ્રી (GCCI) યુથકમિટીદ્વારારવિવાર, તારીખ ૧લીનવેમ્બર૨૦૨૬નારોજસવારે૬:૩૦વાગ્યે, અમદાવાદનાSBR સ્થિત’સહતાઈન’ (Sahtain) ખાતેથી “SIP&RUN – GenZ Edit” નુંસફળતાપૂર્વકઆયોજનકરવામાંઆવ્યુંહતું. યુથકમિટીનાઆઇનિશિએટિવમાંયુવા ઉદ્યોગસાહસિકો અનેGCCI નાસભ્યોએખૂબજઉત્સાહપૂર્વકભાગલીધોહતો. જી.સી.સી.આઈયુથકમિટીએતેનાઆઇનોવેટિવકાર્યક્રમદ્વારા વહેલીસવારનાઆહલાદકવાતાવરણમાં “ફિટનેસ, સુખાકારીઅનેનેટવર્કિંગ” નાત્રિવેણીધ્યેયનેઆવરીલીધાહતા.

GCCI નાપ્રમુખશ્રીરાજેશભાઈ ગાંધીઅનેખજાનચીશ્રીધ્રુવિલભાઈ પટેલઆપ્રસંગેખાસઉપસ્થિતરહ્યાહતાઅનેસૌ સહભાગીઓનાઉત્સાહ માંવધારોકર્યો હતો. તેઓએ પોતાનીઉપસ્થિતિદ્વારા યુવા ઉદ્યોગસાહસિકોઅને વેપારજગતનાસભ્યો માટેજરૂરી શારીરિકફિટનેસ, વ્યક્તિગતસુખાકારીઅનેઅર્થપૂર્ણ નેટવૉર્કીંગના ધ્યેયનેપ્રોત્સાહિતકર્યાહતા.

 

યુવાવ્યાવસાયિકોઅનેવેપારસમુદાયનાસભ્યોનેસક્રિયઅનેસ્વસ્થજીવનશૈલીઅપનાવવામાટેપ્રોત્સાહિતકરવાનાઉદ્દેશ્યસાથેઆયોજિતઆકાર્યક્રમે, આજનાવ્યસ્તઅનેપડકારજનકવ્યાવસાયિકવાતાવરણમાંશારીરિકફિટનેસઅનેમાનસિકસુખાકારીનામહત્વનેઉજાગરકર્યુંહતું.

 

આઉપરાંત, આકાર્યક્રમનો હેતુ માત્રઔપચારિક, વ્યાવસાયિકસંબંધોથીઆગળવધી,અર્થપૂર્ણવાતચીત, નેટવર્કિંગ અનેનવાસંબંધો નેસુદ્રઢકરવાનીઅનેકવિધ તકોઊભીકરવાનોપણહતો.

 

GCCI યુથકમિટીદ્વારાકરવામાંઆવેલઆપહેલGCCI સાથેસંલગ્ન ગતિશીલ, પ્રગતિશીલઅને મહત્વાકાંક્ષી યુવાઇકોસિસ્ટમને એમ્પાવરકરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતીહતી તેમજસાથેસાથે યુવાઉદ્યોગસાહસિકોઅનેવ્યાવસાયિકોનેસ્વસ્થજીવનશૈલીઅપનાવવાઅનેવ્યવસાયિકસમુદાયમાંસક્રિયરીતેભાગલેવામાટેપ્રોત્સાહિત કરવામાટેનોએકપ્રસંશનીયઅભિગમબનીરહ્યોહતો.

 

Related posts

કેગના અહેવાલમાં ચોકાવનારો ખુલાસો, ગુજરાત ડાયાલિસ પ્રોગ્રામમાં ૮૨.૫૭ કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના બાપુનગરમાં નમોત્સવને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો

GUJARAT NEWS DESK TEAM

બંધારણ દિવસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા ને અંજલિ આપી

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે

GUJARAT NEWS DESK TEAM

સદભાવના વૃદ્ધાશ્રમને “માવતર જોઈએ છે”.              વિશ્વનાં સૌથી મોટા “વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરીસર” સદભાવના વૃદ્ધાશ્રમ(રાજકોટ)ને નિ:સંતાન, નિરાધાર, પથારીવશ માવતર જોઈએ છે. નિ:શુલ્ક પ્રવેશ અપાશે.

29મા અદાણી ફાઉન્ડેશન દિવસની ઉજવણી નિમિત્તે કર્મચારી સ્વયંસેવક કાર્યક્રમનું આયોજન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment