અદાણીડિફેન્સેસ્વદેશીઉત્પાદીતપ્રથમલાઇટ મશીનગનભારતીયસેનાનેસુપ્રત કરી ભારતનાએરોસ્પેસઅનેસંરક્ષણક્ષેત્રમાંઅગ્રણીઅનેઅદાણીએન્ટરપ્રાઇઝલિ.નીમુખ્યઅદાણીડિફેન્સએન્ડએરોસ્પેસકંપનીએભારતનીનાનાશસ્ત્રોઉત્પાદનક્ષમતામાંએકમહત્વપૂર્ણસીમાચિહ્નરુપ સમાન ૭.૬૨મી.મીનીસ્વદેશીરીતેઉત્પાદિત૨૦૦૦પ્રહાર – લાઇટમશીનગન (LMGs) ભારતીયસેનાનેસુપ્રત કરીછે. કરાર અનુબંધિત સમય કરતા ૧૧ માસ વહેલી આ પ્રથમબેચનીઐતિહાસિકડિલિવરી ફક્તસાતમહિનામાંપૂરી કરી છે.આ કાર્ય ફર્સ્ટ-ઓફ-પ્રોડક્શનમોડેલ (FOPM)...
વડોદરા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મધ્ય ઝોનના પદાધિકારીઓની બેઠક યોજાઇ ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વડોદરા...
વૈશ્વિક સ્થિતિને કારણે દેશમાં ઊભી થયેલી સ્થિતિને જોતાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે તે માટે સરકારે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે....
અધધ… દેવાદાર રાજ્ય તરીકે ગુજરાતને દેવાળીયા વહીવટની ભેટ આપતા ભાજપ શાસકો. ગુજરાત વિધાનસભા ગૃહમાં સત્રના અંતિમ દિવસે રજૂ થયેલા કેગના અહેવાલમાં ચોંકાવનારા આંકડા એ ભાજપ...
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ..સત્ર દરમિયાન ૯ વિધેયકો, એક સરકારી પ્રસ્તાવ અને ૪ સંકલ્પો ગૃહમાં પસાર ૧૫મી ગુજરાત વિધાનસભાનું આઠમું અને અત્યંત મહત્વનું બજેટ સત્ર...