શ્રેણી : ગુજરાત

ગુજરાત

ખેડૂતો પોતાની પડતર માંગણીઓ સાથે અમદાવાદમાં શક્તિપ્રદર્શન

અમદાવાદ ૧૫ જૂનના રોજ સમગ્ર ગુજરાતના ખેડૂતોના સંઘર્ષ અને આક્રોશનું સાક્ષી બન્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા હજારો ખેડૂતો આજે પોતાની પડતર માંગણીઓને લઈને અમદાવાદના...
ગુજરાત

કોઠારી સ્વામીએ કહ્યું- હનુમાનજી તો બધાના છે

બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં કોપીરાઈટ મામલે છેલ્લા ઘણા દિવસથી વિવાદ સર્જાયો છે. આ મુદ્દે સનાતન સંતોથી લઈને વિવિધ હિન્દુ સંગઠનો અને બ્રહ્મ સમાજ દ્વારા આકરો...
ગુજરાત

ભરૂચની જામા મસ્જિદ વિવાદમાં સંત સમાજે કાઢી રેલી

આજે જામા મસ્જિદ વિવાદમાં સંત સમાજે રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. ઐતિહાસિક ધરોહરની જાળવણીની માંગ સાથે સંતો અને સમર્થકો ભરૂચમાં એકત્ર થયા છે....
ગુજરાત

ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરી

  ગુજરાતને આગામી દાયકાના ઔદ્યોગિક વિકાસના કેન્દ્રસ્થાને રાખવાના મહત્ત્વાકાંક્ષી વિઝન સાથે રાજ્ય સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ની જાહેરાત કરી છે. મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં...
ગુજરાતમારું શહેર

વતનમાં મિત્રના મોતના આઘાતમાં બે મિત્રોએ ૨૪ કલાકમાં કર્યો આપઘાત

સમાજમાં મિત્રતાને સગા ભાઈથી પણ સવાઈ ગણવામાં આવી છે. સુખ અને દુ:ખમાં સાથ નિભાવતી મિત્રતાના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે, પરંતુ વડોદરાના માણેજા વિસ્તારમાંથી સામે...
OTHER

સંતોકબા માનવરત્ન એવોર્ડના ૨૦ વર્ષ સંપન્ન : દેશમાં માનવતાવાદી અને સામાજિક પરિવર્તન લાવનારા અગ્રણીઓ સન્માનિત ડૉ. ગુલ્લાપલ્લી એન. રાવ અને શ્રીમતી રીમા નાણાવટી ‘સંતોકબા માનવરત્ન એવોર્ડ’થી સન્માનિત; પ્રથમ ‘સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ’ શ્રી શ્રીકાંત બોલ્લાને અર્પણ

સેવા, સંવેદના સહિતના નેતૃત્વ દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવનારા મહાનુભાવોને સન્માનિત કરવાના 20 વર્ષની ઉજવણી નિમિત્તે, ‘શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસ’ (SRK) ની સેવાકીય સંસ્થાન ‘શ્રી રામકૃષ્ણ...
OTHER

GLS – UTSC નો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો: ઇન્ટરનેશનલ ગ્લોબલ પ્રોગ્રામના સ્નાતકોને સંકલ્પશક્તિ અને ઉચ્ચ આકાંક્ષાઓનો પ્રેરણાદાયી સંદેશ

GLS યુનિવર્સિટી ના કેમ્પસમાં વિદ્યાર્થીઓના પરિવારજનો, પ્રોફેસરો અને મિત્રોની હાજરીથી ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. પદવીદાન ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીઓ, તાળીઓના ગડગડાટ અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણ...
ગુજરાત

સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ

સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા કથિત ભૂતિયા ડિમોલિશન મામલે હવે નવો વળાંક આવ્યો છે. આ સમગ્ર વિવાદ દિલ્હી સુધી પહોંચ્યો છે. મ્યુનિસિપલ કમિશનર એન. નાગરાજનને હાઈ...
ગુજરાત

ગુજરાત સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬’ જાહેર કરશે

રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપવા અને નવા રોકાણો આકર્ષવાના હેતુથી ગુજરાત સરકાર આગામી ૧૫ જૂનના રોજ બહુપ્રતિક્ષિત “ઔદ્યોગિક નીતિ-૨૦૨૬” સત્તાવાર રીતે જાહેર કરવા જઈ રહી...
OTHER

‘સંગાથ ફાઉન્ડેશન’ના જન્મદિવસની ઉજવણી

આજ રોજ સ્વ. હરિદાસ લક્ષ્મણદાસ દેસાણી પ્રેરિત ‘સંગાથ ફાઉન્ડેશન’ના જન્મદિવસની ઉજવણી વડીલોએ મ્યુઝિકલ રમતો, કરાઓકે મ્યુઝિક, હાઉસી અને અવનવી રમતો રમી ખૂબ જ મોજ મસ્તીથી...