લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 883 પોસ્ટ્સ - 0 Comments
રાષ્ટ્રીય

રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના ૧૨ ઠેકાણે દરોડા

GUJARAT NEWS DESK TEAM
બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ, પ્રોડ્યુસર વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝ સાથે જાેડાયેલા ઠેકાણાઓ પર આજે ઈન્કમ ટેક્સની રેડ પડી છે. ઈન્કમ ટેક્સ વિભાગે બોલિવૂડ...
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

GUJARAT NEWS DESK TEAM
આજે એટલે કે, ૨૮ સપ્ટેમ્બર (સોમવાર)ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ‘ પર આરોગ્ય અને જીવનના મહત્વ સાથે જાેડાયેલું એક સંસ્કૃત સુભાષિત શેર...
રાષ્ટ્રીય

સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જાેઈએ

GUJARAT NEWS DESK TEAM
સુપ્રીમ કોર્ટે, કેન્દ્ર સરકારને સગીરો દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટના ઉપયોગ કરવાનું બંધ થાય તે માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવા અનુરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને...
મારું શહેર

અમદાવાદ ભારે વરસાદ બાદ શહેરના માર્ગો વધુ સુદ્રઢ બનાવવા AMCની કામગીરી તેજ,મેયર હિતેશ બારોટ અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રવિણ પટેલે મોડીરાત્રે નિરીક્ષણ કર્યુ

GUJARAT NEWS DESK TEAM
  અમદાવાદ શહેરમાં નાગરિકોને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને સારા માર્ગોની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ઝોનમાં માર્ગ મરામત, રોડ રીસરફેસિંગ તથા...
રાષ્ટ્રીય

આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે:મોદી

GUJARAT NEWS DESK TEAM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કર્યા. કાર્યક્રમના ૧૩૮મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક અને જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા...
ગુજરાત

ચીખલી તાલુકાના બારોલિયા ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કામને લઈને વિવાદ બાદ મહિલા સરપંચ અને તેમના પતિ પર હુમલો મામલે કોંગ્રેસના નેતા હિરેન બેન્કરે પગલાં લેવાની માંગણી કરી

GUJARAT NEWS DESK TEAM
ચીખલી તાલુકાના બારોલિયા ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કામને લઈને વિવાદ બાદ મહિલા સરપંચ અને તેમના પતિ પર હુમલોને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિરેન...
બિઝનેસ

ગાંધીનગર ખાતે ચાર દિવસીય પ્રદર્શન ‘એલ્યુમિનિયમ ભારત 2026’ નો પ્રારંભ; ભારતની એલ્યુમિનિયમ મહત્વાકાંક્ષાઓ કેન્દ્રસ્થાને

GUJARAT NEWS DESK TEAM
એલ્યુમિનિયમ ઉત્પાદનો માટેનું વિશેષ પ્રદર્શન, ‘એલ્યુમિનિયમ ભારત 2026’, આજે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ધ એલ્યુમિનિયમ એક્સટ્રુઝન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા...
ગુજરાત

સરદાર વલ્લભભાઈ સ્મૃતી ટ્રસ્ટ ના પ્રમુખ પદ નો કાર્યભાર પૂર્વ મંત્રી અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નીશીતભાઈ વ્યાસે જવાબદારી સ્વીકારી

GUJARAT NEWS DESK TEAM
  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની વર્ષ ૧૮૮૫ માં  સ્થાપના થઈ હતી, જેનો ધ્યેય દેશની આઝાદી અને ભારતીયો ના સપનાનું ભારત બનાવવા માટે થયો હતો. મહાત્મા...
ગુજરાત

ભારત અને ગુજરાતમાં વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યાઓ રાષ્ટ્રીય કટોકટી; શિક્ષણનું વ્યાપારીકરણ, પેપર લીક, પરીક્ષાનું અસહ્ય દબાણ અને બેરોજગારી માટે ભાજપ સરકાર જવાબદાર : ડૉ. મનીષ દોશી

GUJARAT NEWS DESK TEAM
વિદ્યાર્થીઓ પુસ્તકો સામે નહીં, પરંતુ ભ્રષ્ટ અને નિષ્ફળ શિક્ષણ વ્યવસ્થા સામે હારી રહ્યા છે ત્યારે, છેલ્લા આઠ દિવસમાં સુરત, રાજકોટ અને વડોદરામાં પાંચ વિદ્યાર્થીઓએ આત્મહત્યા...
OTHER

ગણપત યુનિવર્સિટી માં AI અને સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ વિષયક બે દિવસીય કાર્યશાળાનું સફળ આયોજન

GUJARAT NEWS DESK TEAM
ગણપત યુનિવર્સિટીના આચાર્ય મોતીભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્પ્યુટર સ્ટડીઝ (AMPICS) દ્વારા AICTE-VAANI યોજના અંતર્ગત “આધુનિક ડિજિટલ સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ” વિષય...