લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 883 પોસ્ટ્સ - 0 Comments
બિઝનેસ

અદાણી ટોટલ ગેસના નાણા વર્ષ-૨૬ના પહેલા ત્રિમાસિકના પરિણામો આ ગાળામાં મજબુત વોલ્યમ અને આવક વૃધ્ધિ

 ભારતની સૌથી મોટી શહેરી ગેસ વિતરણ કંપનીઓમાંની એકઅદાણી ટોટલ ગેસ લિ. (ATGL) વર્તમાન અને નવા ભૌગોલિક ક્ષેત્રોમાં વ્યાપક માળખાકીય વિકાસ, વોલ્યુમમાં વૃદ્ધિ અને નવા યુગના...
રાષ્ટ્રીય

વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર ટૂંક સમયમાં રાજ્યની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને એક મહત્વપૂર્ણ ભેટ આપશે.તેમને ભેટ તરીકે સ્કૂટી આપવામાં આવશે.આ પ્રસ્તાવ યોગી કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવ્યો...
રાષ્ટ્રીય

સિક્કિમમાં ટનલ તૂટી પડતાં ૭ કામદારોનાં મોત થયા

સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન સમરદુંગ ટનલમાં થયેલી મોટી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ટનલની અંદર અચાનક થયેલા ભૂસ્ખલન બાદ મિથેન ગેસ લીકેજ થતાં ઓછામાં...
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીનું આશ્વાસન: ભવિષ્યમાં પેપર લીક રોકવા ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવાશ

સંસદના ચોમાસુ સત્રની શરૂઆત સાથે જ દ્ગઈઈ્ પેપર લીક કેસ ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે આ મુદ્દે સરકારને ઘેરવાનો...
સ્પોર્ટ્સ

કર્ણાવતી ક્લબ દ્વારા સ્વીમીંગ કોમ્પીટીશનનું સુંદર આયોજન

કર્ણાવતી ક્લબ દ્વારા તા. ૧૯-૦૭-૨૦૨૬ ના રોજ સ્વીમીંગ કોમ્પીટીશનનું સુંદર આયોજન કરેલ હતું. તેમા આશેર ૩૭૫ સભ્યો/બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક સ્પર્ધક ને...
બિઝનેસ

અદાણી CNG ભાવમાં ફરી ૨ રૂપિયાનો વધારા

મોંઘવારીના માર વચ્ચે ગુજરાતના વાહનચાલકો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા સીએનજી (ઝ્રદ્ગય્)ના ભાવમાં પ્રતિ કિલો ૨ રૂપિયાનો ઝીંકાયો વધારો...
ગુજરાત

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો

તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે જ સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો મોટો માર પડ્યો છે. સૌરાષ્ટ્રના મુખ્ય માર્કેટ ગણાતા રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારાનો...
ગુજરાત

૧૭,૦૦૦ રેશનિંગ દુકાનદારોના કમીશનમાં વધારો કરવાનો નિર્ણય

ગુજરાત સરકારે રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી (ઁડ્ઢજી) ને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, અંત્યોદય અન્ન...
ગુજરાત

સુરતમાં ખેડૂતોનો બળવો: પાવરગ્રીડ લાઇનની કામગીરી સામે આક્રોશ

સુરત જિલ્લામાં પાવરગ્રીડ લાઇન સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શનિવારે ૫૦૦થી વધુ ખેડૂતોએ સુરત કલેક્ટર કચેરી બહાર સરકારના ૪ જુલાઈના પરિપત્રની હોળી કરી...
મારું શહેર

સુરતમાં ખેડૂતોનો બળવો: પાવરગ્રીડ લાઇનની કામગીરી સામે આક્રોશ

સુરત જિલ્લામાં પાવરગ્રીડ લાઇન સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શનિવારે ૫૦૦થી વધુ ખેડૂતોએ સુરત કલેક્ટર કચેરી બહાર સરકારના ૪ જુલાઈના પરિપત્રની હોળી કરી...