અમદાવાદના મેયર શ્રી હિતેશભાઇ બારોટના હસ્તે અંદાજિત રૂ.6.23 કરોડના ખર્ચે તૈયાર થયેલા નરોડા મુઠિયા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ *
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં આવેલા નરોડા મુઠિયા કોમ્યુનિટી હોલનું અમદાવાદના મેયર હિતેશ બારોટના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે...