ક્રાઇમ

લાલ દરવાજાના બહુચર માતાજી મંદિરમાં ભક્તનો ₹1.23 લાખનો iPhone ચોરાયો, CCTVમાં કેદ થઈ ચોરીની ઘટના

અમદાવાદના પ્રસિદ્ધ લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બહુચર માતાજીના મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. મંદિરમાં દર્શન કરવા આવેલા 69 વર્ષીય નિવૃત્ત અજયકુમાર જરદોશનો આશરે ₹1 લાખ 23 હજાર 500ની કિંમતનો iPhone 17 Pro Max ચોરી થયો છે.

16 ઓગસ્ટે સવારે અજયકુમાર મંદિરમાં દર્શન કરી રહ્યા હતા. તેઓ માતાજીની આરાધનામાં મગ્ન હતા ત્યારે ભીડનો લાભ લઈને અજાણ્યા શખસે તેમના પેન્ટના ખિસ્સામાંથી મોંઘો મોબાઈલ સેરવી લીધો હતો.

દર્શન બાદ મોબાઈલ ગાયબ હોવાનું માલૂમ પડતાં વૃદ્ધે આસપાસ શોધખોળ કરી હતી, પરંતુ મોબાઈલનો પત્તો લાગ્યો નહોતો. અંતે તેમણે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Related posts

અમરેલી સાયબર ક્રાઈમે ૭,૦૦૦ કિમી દૂર બેઠેલા બિન-નિવાસી ભારતીયને ન્યાય અપાવ્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ભાંડાફોડ,૨.૪૮ કરોડની નકલી નોટો,એઆઇ,ચીન કનેક્શન આવ્યું બહાર

ત્રણ કરોડથી વધુની એમ્બર્સગ્રીન સાથે એક ઝડપાયો

GUJARAT NEWS DESK TEAM

સુરતમાં જ્વેલર્સને ત્યાં લંટારૂ ત્રાટક્યા..ફાયરિંગમાં જ્વેલર્સના માલિકનું મોત

GUJARAT NEWS DESK TEAM

સાણંદની એક રિસોર્ટમાં ચાલતી દારૂની પાર્ટી પર રેડ

GUJARAT NEWS DESK TEAM

2008માં થયેલ માલેગાંવ બ્લાસ્ટ કેસનું ભૂત ફરીથી ધુણ્યું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment