લેખક : GUJARAT NEWS DESK TEAM

http://gujaratnewsdesk.com - 886 પોસ્ટ્સ - 0 Comments
આંતરરાષ્ટ્રીય

અમેરિકા-ઈરાન કરાર પર ટ્રમ્પ અને પેજેશ્કિયાને કર્યા હસ્તાક્ષર

મધ્ય પૂર્વ (પશ્ચિમ એશિયા)માં તણાવ ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ કૂટનીતિક વિકાસ સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત શાંતિ કરારના મુસદ્દા પર પ્રારંભિક સહમતિ બની...
સ્પોર્ટ્સ

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26ઃપ્રોગ્રેસિવ એસએ (ગુજરાત) ની ટીમ અને દિલ્લી  ની ડીફેન્ડિંગ ચેમ્પિયન ગોલ હઁટર્સ ટીમ વચ્ચે નો જોરદાર મુકાબલો 5-5 થી ડ્રૉ.   

  ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેસન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26 નો સાનદાર પ્રારંભ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત (એસએજી) ભાવનગર...
આંતરરાષ્ટ્રીય

ઈરાન સાથે MOU ફાઇનલ નથી, જાે પસંદ નહીં આવે તો અમે ફરીવાર કરીશું એટેક

મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની વાતો સામે આવી રહી હતી. બંને દેશો તરફથી એવા...
OTHER

યુનેસ્કોમાંદુનિયાના સૌથી સુંદર એરપોર્ટની યાદીમાં કમળ અને ઓર્કિડની ડિઝાઇને મંત્રમુગ્ધ કર્યા

વિશ્વના સૌથી સુંદર એરપોર્ટની વૈશ્વિક રેસમાં અદાણી ગ્રુપે ભારતનો ડંકો વગાડ્યો છે.અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ ૧) અને ગુવાહાટીના...
બિઝનેસ

અદાણી પોર્ટસએAI-પ્રેરીત પરિવર્તન માટે ઝડપથી સજ્જથવા અમેરિકા-સ્થિત કેલેરિસ સાથે હિસ્સેદારી વિસ્તારી

ભારતની સૌથી વિશાળ સંકલિત પરિવહન સંચાલકઅદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ તેના સંચાલન હસ્તકના બંદરો અને લોજિસ્ટિક્સ માળખામાં આગામી પેઢીની ક્ષમતાઓથી સજ્જ...
રાષ્ટ્રીય

NEET બાદ હવે UPSCના પેપર લીકની આશંકા

લોક સેવા આયોગ  પ્રિલિમ્સ ૨૦૨૬નું પરિણામ સોમવારે રાત્રે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામની સાથે જ યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬ને લઈને નવો વિવાદ શરૂ થઈ ગયો...
OTHER

ઈરાન-અમેરિકા શાંતિ કરારમાં ફરી ઘોંચમાં પડ્યાના સંકેત

અમેરિકા-ઈરાન યુદ્ધ ટાળવા અને શાંતિ જાળવવા માટે તૈયાર થઈ ગયા છે અને બંને દેશો ૧૯મી જૂનના રોજ સ્વિત્ઝર્લૅન્ડમાં સહી સિક્કા કરવાના છે, જાેકે હવે ઈઝરાયલ...
ગુજરાત

ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી વીજપોલ નાખી , પૂરતું વળતર ન આપી ખેડૂતો સાથે અન્યાય કરવાનું બંધ કરે સરકાર : અમિત ચાવડા

  અમદાવાદમાં આયોજિત ખેડૂતોની મહારેલી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે,ગુજરાતમાં જાણે બ્રિટિશ શાસન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં જગતના તાત...
ગુજરાત

પ્રોટોકોલ મુદ્દે મહિલા ધારાસભ્ય દર્શનાબહેન ધરણા પર બેઠાં

સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપની આંતરિક નારાજગી ખુલ્લેઆમ સામે આવી છે. નાંદોદ વિધાનસભાના ભાજપના મહિલા ધારાસભ્ય ડો....
ગુજરાત

ખેડૂતો પોતાની પડતર માંગણીઓ સાથે અમદાવાદમાં શક્તિપ્રદર્શન

અમદાવાદ ૧૫ જૂનના રોજ સમગ્ર ગુજરાતના ખેડૂતોના સંઘર્ષ અને આક્રોશનું સાક્ષી બન્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા હજારો ખેડૂતો આજે પોતાની પડતર માંગણીઓને લઈને અમદાવાદના...