ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26ઃપ્રોગ્રેસિવ એસએ (ગુજરાત) ની ટીમ અને દિલ્લી ની ડીફેન્ડિંગ ચેમ્પિયન ગોલ હઁટર્સ ટીમ વચ્ચે નો જોરદાર મુકાબલો 5-5 થી ડ્રૉ.
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેસન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26 નો સાનદાર પ્રારંભ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત (એસએજી) ભાવનગર...