
અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.ના એક એકમ અને એકજસ્થળેઆવેલવિશ્વના સૌથી મોટા કોપર સ્મેલ્ટર્સ સંચાલકોમાંનીએક કચ્છ કોપર લિ.ને અગાઉકોપરમાર્કતરીકેનુંપ્રખ્યાતપ્રતિષ્ઠિત વેરામાર્ક એશ્યોરન્સ પ્રમાણપત્ર પ્રાપ્ત થતાંહવે તે એકજવાબદાર કોપર ઉત્પાદનના વૈશ્વિક માળખા હેઠળ માન્યતા પ્રાપ્તપ્રથમ ભારતીય ઉત્પાદક બની હોવાનીઆજેજાહેરાતકરવામાંઆવીછે.
કોપર, નિકલ અને ઝીંકનામૂલ્યનીશ્રેણીમાં જવાબદાર ધારાધોરણને પ્રોત્સાહન આપતુંવેરામાર્ક એશ્યોરન્સએ એક અગ્રણી સ્વતંત્ર માળખું છે.પર્યાવરણીય, સામાજિકઅનેસુશાસનનાપ્રદર્શનનુંચુસ્ત, સ્વતંત્રથર્ડ-પાર્ટીઓડિટનુંપાલનકરનારકંપનીઓનેઆ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
અદાણી નેચરલ રિસોર્સિસના સી.ઈ.ઓ અને કચ્છકોપરલિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિનય પ્રકાશે ભારતીય ઉત્પાદક કંપનીએપ્રથમવારહાંસલકરેલ ‘કોપર માર્કની સિદ્ધિ વિષે જણાવ્યું હતું કે, “આ પ્રમાણપત્રટકાઉ અને જવાબદાર ઉત્પાદન પ્રત્યેની અમારી અતૂટ નિષ્ઠાદર્શાવે છે. આસીમાચિહ્નરુપસિધ્ધિ આંતરરાષ્ટ્રીય સ્તરે કચ્છકોપરનેમાન્યતા પ્રાપ્ત ધોરણોનું પાલન કરતા અગ્રણી વૈશ્વિક ઉત્પાદકોના આગલીસમૂહમાં મૂકેછે. તેમણેકહ્યુંહતુંકેવૈશ્વિક વીજળીકરણ, રિન્યુએબલ એનર્જી, આધુનિક ગતિશીલતા અને તેનાઅંતરંગમાળખામાંતાંબાનોવપરાશવધુ મહત્વનો બની રહ્યો છે, ત્યારે ભારતના ભવિષ્યને ઊર્જાવાન બનાવવા માટે જરૂરીપર્યાવરણીયતથાસામાજિકજવાબદારીનાસર્વોચ્ચવૈશ્વિકધોરણોનુંપાલનકરી ઉચ્ચ ગુણવત્તાની ધાતુ પૂરીપાડવા માટેકચ્છકોપર પ્રતિબદ્ધ છે.
કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત જવાબદાર ઉત્પાદનના ધોરણોનું પાલન કરે છેતેનુંઆપ્રમાણછે. ઉપરાંતખાસ કરીને જવાબદાર વપરાશ અને ઉત્પાદન સંબંધિત સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs), SDG-12ને આગળ વધારવામાં પણ સહાયરૂપબને છે.
વેરામાર્ક એશ્યોરન્સ કે કોપર માર્કનુંમાળખું વિશ્વનીબીએચપી.,રીઓટિન્ટો, ફ્રીપોર્ટ-મેકમૌરન,એન્ટોફેગસ્ટા,ઔરૂબિસજેવીઅગ્રણી માઇનિંગ અને મેટલ્સ કંપનીઓએ અપનાવ્યું છે.તે સમયાંતરે પુનઃમૂલ્યાંકનદ્વારા પારદર્શિતા,જવાબદારી અને સતત સુધારણાને પ્રોત્સાહન આપતુંહોવાથી પ્રમાણિતથયેલી સુવિધાઓ જવાબદાર ઉત્પાદન પ્રત્યેની વૈશ્વિક અપેક્ષાઓ પર ખરી ઉતરવાસતતપ્રયાસકરેછે.
રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક ગતિશીલતા પાવર ટ્રાન્સમિશન, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અદ્યતન ઉત્પાદનમાં થઇરહેલાઝડપી વિસ્તરણને કારણે કોપરની માંગ ઉત્તરોત્તરવધીરહી છે. સમગ્ર વિશ્વમાં ગ્રાહકો, રોકાણકારો અને સપ્લાય ચેઈન પાર્ટનર્સ સક્રિયપણે જવાબદાર સ્ત્રોતોને પ્રાધાન્ય આપીને કડકઅને ટકાઉ ઉત્પાદનનામાપદંડોનું પાલન કરતા ઉત્પાદકો શોધી રહ્યા છે.
આ સિદ્ધિબદલાતા બજારમાં, કોપર માર્કની માન્યતાકચ્છકોપરને જવાબદારીભર્યા ઉત્પાદિત કોપરના વિશ્વસનીય સપ્લાયર તરીકેસ્થાપિત કરી ટકાઉ, સ્થિતિસ્થાપક અને ભવિષ્ય માટે સજ્જ સપ્લાય ચેઈનના વૈશ્વિક વ્યવસાયો માટે પસંદગીના ભાગીદાર બનવાના કંપનીના ઉદ્દેશ્યને આગળ ધપાવે છે.