મારું શહેર

મનપાના નામે ડિમોલિશન મુદ્દે મનપા કમિશનર તાત્કાલિક ફરિયાદ નોંધાવે તેવી કોંગ્નેસના નિરવ બક્ષીની માગંણી

અમદાવાદના નરોડા વિસ્તારના નાના ચિલોડામાં ગેરકાયદે ડિમોલિશનની ફરિયાદો ઉઠી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકાનું નામ વટાવીને ત્રણ દુકાનો તોડી પાડવામાં આવી છે. ત્યારે આ મામલે વિવાદ ઉભો થયો છે.. એક ખાનગી સિક્યુરીટી એજન્સીએ આ ડિમોલિશન કર્યુ હોવાનો આરોપ લાગી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના દરિયાપુરના કોર્પોરેટર નિરવ બક્ષીઆ આ મામલે મ્યુનિસિપલ કમિશનર ફરિયાદ દાખલ કરે તેવી માંગણી કરી છે.

Related posts

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

પ્રજાનું અપમાન કરતું નિવેદન અને કલાકારોના વલણ અંગે અમદાવાદમાં પ્રશ્નાર્થ બેનરો લગાવાયા

અમદાવાદમાં દિવ્યાંગ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં ભારે હોબાળો: બાળકને આપેલા ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો

GUJARAT NEWS DESK TEAM

અનિલ શાહની સર્જનાત્મકતાના 50 વર્ષની ઉલ્લાસભેર ઉજવણી : અમદાવાદની ગુફા ખાતે “ધ ગોલ્ડન જર્ની” પ્રદર્શનનું આયોજન

GUJARAT NEWS DESK TEAM

એલિસબ્રિજ પાસે છસ્જી બસ ડિવાઈડર પર ચડી ગઈ

Leave a Comment