OTHER

‘સંગાથ ફાઉન્ડેશન’ના જન્મદિવસની ઉજવણી

આજ રોજ સ્વ. હરિદાસ લક્ષ્મણદાસ દેસાણી પ્રેરિત ‘સંગાથ ફાઉન્ડેશન’ના જન્મદિવસની ઉજવણી વડીલોએ મ્યુઝિકલ રમતો, કરાઓકે મ્યુઝિક, હાઉસી અને અવનવી રમતો રમી ખૂબ જ મોજ મસ્તીથી ઉજવણી કરી હતી. સંસ્થાના ફાઉન્ડર વિરાજબેન જણાવે છે કે “તમામ સંગાથના સભ્યો ભેગા થઈને એકબીજાના સુખ દુ:ખે સાથે રહેવા કટિબદ્ધ છે” તેવો સંદેશ આપ્યો હતો. ખુબ સરસ ભોજન અને મસ્તીની યાદો વડીલોએ જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો.

Related posts

રાજપીપળા મિત્ર મંડળનો અમદાવાદમાં નૂતન વર્ષનો કાર્યક્રમ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થવા સીએમ અને પ્રદેશ અધ્યક્ષ દિલ્હી પ્રવાસે

GUJARAT NEWS DESK TEAM

ઇન્ડિયન ઓઇલ દેશભરમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની અવિરત ઉપલબ્ધતાની ખાતરી આપે છે

ઇન્ડિયન ઓઇલ અને મારુતિ સુઝુકીએ ફ્યુઅલ સ્ટેશનો પર વાહન સેવા નેટવર્કના વિસ્તરણ માટે એમઓયુ કર્યા

GUJARAT NEWS DESK TEAM

સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસ’નાં સુત્ર સાથે રાજ્યમાં બેફામ વધ્યો ભ્રષ્ટાચાર: : ડો.હિરેન બેન્કર.

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment