OTHER

રાજપીપળા મિત્ર મંડળનો અમદાવાદમાં નૂતન વર્ષનો કાર્યક્રમ સંપન્ન

અમદાવાદના પાલડી ખાતે રાજપીપળા મિત્ર મંડળનો કાર્યક્રમ સંપન્ન થયો .. મંડળના સભ્યોએ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમા્ં ભાગ લીધો હતો . વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું. તેમજ વડિલોનું સંમાન કરાયું હતું.. સભ્યોએ સાથે મળીને સ્વાદિષ્ટ ભોજન લીધુ હતું.

 

 

 

 

Related posts

આમ આદમી પાર્ટીનાં રાજકોટ કાર્યાલયનું ઉદઘાટન કરતા ઇશ્વરદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

ભવાઈ લોકકળાને જીવંત રાખવા ડો રાજેશ ભોજક આધુનિક ભવાઇ ના 365 વેશ લખશે: અસાઈત ઠાકરે રચેલા ભવાઈ વેશો બાદ વેશો લખવાની પરંપરા ચાલુ રાખવાનો પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે દીપોત્સવની ઉત્સાહભેર ઉજવણી, ‘લર્ન ટુ અર્ન’ના પાઠ શીખતા વિદ્યાર્થીઓ

GUJARAT NEWS DESK TEAM

નવા વર્ષની શુભકામનાઓ

GUJARAT NEWS DESK TEAM

ઘરેઘરે ગણેશ વંદના

GUJARAT NEWS DESK TEAM

GLS Universityમાં ચાલી રહેલી ત્રણ દિવસીય Inter-College Competition ‘Narrative’ બીજા દિવસનો રંગીન અને વિચારપ્રેરક અનુભવ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment