ડૉ. પ્રીતિ અદાણીનું વૈશ્વિક સંવાદ, વારાણસીમાં આધુનિક પડકારો માટે પ્રાચીન જ્ઞાન અંગે સંબોધન
નમસ્કાર. માનવંતા વિદ્વાનો, વિચારકો, આધ્યાત્મિક ગુરુઓ અને દોસ્તો, આ વારાણસીની શાશ્વત નગરીમાં આપનું સ્વાગત કરવું એ મારું સદભાગ્ય છે. આ નગરમાં કંઈક વિશેષ છે જે...