કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ‘કાંકરિયાના ગરબા’નું ભવ્ય આયોજન – દિવ્યાંગજનો સાથે શહેરીજનો રમ્યા ગરબા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ‘કાંકરિયાનો ગરબા’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા ફ્રન્ટ લેક ખાતે પ્રથમવાર આ પ્રકારના ગરબા મહોત્સવનું આયોજન...